________________
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય
ચે. વં. મ. ભા. ર૪ અને મલની પૂર્વોક્ત ગ્રંથકર્તા જે રીતે ત્રણ વ્યાખ્યાઓ આપે છે તે રીતે ત્રણ વ્યાખ્યાઓ ન આપતાં માત્ર એક જ વ્યાખ્યા આપે છે કે બંધાતું કર્મ તે રજ છે અને બંધાયેલું કર્મ તે મલ છે.
૧૮
આ રીતે ‘વિધ્રુવયમન્ના' પદ-જેમણે સર્વ પ્રકારના કર્મોને (વિશિષ્ટ પરાક્રમ પૂર્વક) દૂર કરી નાખ્યાં છે તેવા–એ અર્થમાં સિદ્ધ થાય છે.
પદ્દીનનરમરળા[ પ્રક્ષીનરામરળા: ]−પ્રકૃષ્ટ રીતે (સંપૂર્ણ રીતે) નષ્ટ થયા છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેમના એવા.
‘પ્રક્ષીળનરામરળા:' પદની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે થાય છે
जरा च मरणं च जरामरणे, प्रक्षीणे जरामरणे येषां ते प्रक्षीणजरामरणाः ।
૭૩
આ. હા. ટી. વગેરે લગભગ બધા ગ્રંથો ‘વહીળનરમરા’ પદની છાયા ‘પ્રક્ષીળનરામર:' કરે છે. ઉપરાંત ‘વિહુયરયમના’ અને ‘પહોળમરા' એ બે પદો વચ્ચે કાર્યકરણ સંબંધ યોજે છે. એટલે કે શ્રી તીર્થંકર ભગવંતો ‘વિધૂતરજોમલ' છે માટે ‘પ્રક્ષીણજરામરણ' છે એમ જણાવે છે.જ
-:
આ પ્રમાણે ‘પદ્મીનનરમર' પદ—જેમની વૃદ્ધાવસ્થા અને મરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલા છે તેવા—એ અર્થમાં સિદ્ધ થાય છે.
ઘડવીસ પિ[ ચતુર્વિજ્ઞતિપિ]-ચોવીસ અને બીજા.
અહીં વપરાયેલ ‘પિ' શબ્દનો ભાવાર્થ ‘અને બીજા' એ પ્રમાણે થાય છે. પ્રથમ પદ્યમાં ‘વડવીસંપિ’ પદ દ્વિતીયાના બહુવચન અર્થમાં વપરાયેલ છે, જ્યારે અહીં ‘વવીસું પિ' પદ પ્રથમાના બહુવચન અર્થમાં વપરાયેલ છે. એટલે ‘ચોવીસ અને બીજા' એ પ્રમાણે અર્થ સમજવો.
નિળવા-[ નિનવા: ]-જિનવરો.
જિનોમાં વ૨ એટલે શ્રેષ્ઠ તે ‘જિનવર.’
‘જિન’ કોને કહેવાય ? તે અંગે આ. હા. ટી.માં જણાવાયું છે કે શ્રી જિનપ્રવચનમાં સામાન્ય રીતે વિશિષ્ટ શ્રુતધરો આદિ પણ ‘જિન’ જ કહેવાય છે અને તે આ રીતે — - શ્રુતજિનો, અવધિજિનો, મન:પર્યાયજ્ઞાનજિનો તથા છદ્મસ્થ વીતરાગ ભગવંતો.
૭૫
આ. હા. ટી. તથા લ. વિ.માં ‘નિળવા’ પદની વ્યાખ્યા ‘શ્રુતાદિ જિનોથી પ્રધાન એટલે
૭૨. મં ય ત્તિ મુખ્વક્ વર્ષાંતે, વન્દ્વયં મતં દોરૂ !
७३. प्रक्षीणे जरामरणे येषां ते ।
ચે. વં. મ. ભા., ગા. ૬૨૨, પૃ. ૧૧૨. —આ. હા. ટી. ૫. ૫૦૭ અ આ. હા. ટી. ૫. ૫૦૭ અ
७४. यतश्चैवंभूता अत एव प्रक्षीणजरामरणाः कारणाभावात् । ७५. इह प्रवचने सामान्यतो विशिष्टश्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते । तद्यथा श्रुतजिना अवधिजिना मन: पर्याय
ज्ञानजिना: छद्मस्थवीतरागाश्च ।
—આ. હા. ટી. ૫. ૫૦૧ અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org