________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लेवगे कि हन्डबिलों को निकालने के लिये गज्य के तरफ से दोनों को मनाई की गई है । अब जग सोचना चाहिये कि टॉय टॉय फिस होने में क्या बाकी रहा ?, कुछ भी नहीं ! !
दर अमल में चपेटिका के पिशाच-पंडिताचार्यने इसी टॉय दीय फिस को छिपाने के लिये अब फिर गुड़गुड़ाना शुरु किया हैं और उसके नमूने रूप में अपनी हार्दिक--मलिनता का सारा गुब्बार यटिका के दाग खुला कग दिया है। जिसके वांचने से उनकी पिशाचना का पूरा पता लग जाता है । ठीक ही है कि ' बहता हुया मनुष्य जल तरंगों का भी सहारा लेकर विराप पाता है।
જ શાસનરક્ષા મત્તા?— ઈન્દ્રિઓના ગુલામો, દ્રવ્ય, પુસ્તકો અને પદવીઓ માટે મરી પડનારા વંદાવા માટે. પુજાવવા માટે, સામૈયા માટે અને શી મેળવવા માટે અથાગ પરિશ્રમ કરનારા દાંભિક ગુરૂઓ પોતાના આશિત ભકતોને સ્વર્ગ કે મે પહોંચાડવાનો ઈજારો લઈ બેઠેલાઓ કે તેને જયારે કોઈ શ્રીમતી શેઠાણી વાંદે છે અને
સ્વામી શાતા છેજી, ભાત પાણુને લાભ દેજોજી” એ વિશ્વ પરંપરા ની અવાજે કરે છે ત્યારે આ પંચમકાલના બ્રહ્મચારી ગુરૂબાપલીઆઓની અંતરની શાતાને ગલગલીયાં થાય છે અને દુખલાભ લેવા દેવાના ઉમળકાઓ લે છલ ભરાઈ આવે છે. પામરને જ ચેલપટ્ટાઓ છેવા પડે છે અને યાકતીઓ ખાવી પડે છે. એમનાં સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્યે જે ઉઘાડા પડે તો તેમને શું શિક્ષા થાય એ કાયદા શાસ્ત્રીએ જ જાણી શકે, આમ છતાં બીજાઓને શિક્ષા કરવા કરાવવામાં પોતે
For Private And Personal Use Only