Book Title: Kulingivadanodgar Mimansa Part 01
Author(s): Sagaranandvijay
Publisher: K R Oswal

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) જ્યાં લાલીયા ઘણાં ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ કહેવત પ્રમાણે દક્ષિણપ્રાંતનેા જૈનસમાજ સત્સાધુના વચનામૃતનું પાન કરવા લેાભાયેલા છેજ ? તેવે સ્થળે ભ્રષ્ટાચારી-તારાઓને ફાવે તેમાં નવાઈ શી ? અને પીતવસ્ત્રધારી ઢોંગીઓના આગમનથી સારા ક્રિયાપાત્ર મુનિજના ઉપર અશ્રદ્ધા થાય, તેમના અયેાગ્ય વત્તું નથી જૈનપ્રાને નીચું ઘાલવુ પડે, પવિત્ર મુનિનેશની યા જૈનશાસનની નિ ́દા થાય એમાં આશ્ચર્ય શુ ? આઠ દશ વર્ષથી આવા લેાકેા અત્રે આવવા લાગ્યા છે, એટલા અરસામાં આશરે ૭-૮ પીતવસ્ત્રધારી-ભ્રષ્ટાચારી આ દેશમાં ફરી વળ્યા છે. જેમાનાં બે જણાના કૃષ્ણકારસ્થાના જૈન એડવાકેટ પેપરદ્વારા આગળ આવ્યા હતા છતાં હજી તેવા ઢોંગીઆ આ દેશમાં ફ્રી શ્રાવકાના માન અને દ્રવ્યને લૂટી પોતાની ઇચ્છાએ તૃપ્ત કરે છે અને પાછા ઉજળા બનવા જાહેરપત્રામાં વર્ણ ના પ્રસિદ્ધ કરી પાતાની મેહાળ ખીજા ઉપર નાંખવા ઇચ્છે છે. તા તે કેમ અને ? કાકપક્ષી 'સનુ ચામડુ આઢી પોતે હુંસ હાવાનું કહે તેા જ્યાંસુધી તેની પેાલ મહાર નહિં પડે ત્યાંસુધી તેને ક્ષીરનું ભાજન ભલે મળે પણ તેનુ પોકળ ઉઘાડું થયા પછી જો તેને પથ્થરના માર પડે તા સુજ્ઞજન તેને અયાગ્ય ગણશે નહિ, જૈન પુ॰ ૧૫ અંક ૩૪ તા. ૬-૯-૧૭. પાંચમા નંબર ભાઇ ત્રીકમલાલ ચુનીલાલના આવે છે. તેમના કુટુ અમાં વીશ વર્ષની તેમની સ્ત્રી રતન તથા વૃદ્ધમાતા જમનાબાઇ છે. તેમણે ઘણાં કલ્પાંત કર્યાં, વિનંતીએ કરી, ખેાળા પાથર્યા અને પેાતાના જીવનહારને હરી ન લેવાને મહુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79