________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) બહુ પ્રયત્ન કર્યો, ત્રણ ત્રણ દિવસ વિદ્યાશાળાને આંગણે આજીજી કરી પરંતુ કઠણ કાળજ્યાં ન પલળવાથી છેવટ શ્રાવણ સુદ ૧૧ ( તા. ૧૯-૮-૨૬) સાંજના સાત વાગે બાઈ રતન લાલ થઈ મારા ધણીને સેપોએ હૃદયવેધક ભાવના વચ્ચે ઉપાશ્રયમાં મહારાજને શેધવા દોડી. સેંકડો માણસ એકઠું થઈ ગયું અને જોતજોતામાં તેફાન વધી ગયું, કોઈએ આસપાસના સરકારી દીવા એલવ્યા, રાડો-પડકારા થવા લાગ્યા, ઉપાશ્રયમાં જતાં કે સાધુ જ ન મળે તેમજ ભક્ત પરિવાર પણ ખસી ગયો હતે. બધું કયાં અદશ્ય થયું તે શોધવું મુશ્કેલ થઈ પડે, પરંતુ બાઈએ તે પતિદર્શનના પણ (સોગન) લીધા હતા તે કેમ ખમે ? આસપાસ તપાસ શરૂ થઈ શાંતિનાથ પિળને પત્તો મળતાં સે ત્યાં દેડ્યા; પરંતુ ત્યાંથી કસું બાવાડાના વાવડ મળતાં ત્યાંથી ત્રીકમલાલનો પત્તો મળી જતાં તેમના ધર્મપત્નિ સાથે રાત્રે ઘરે ગયા ત્યારે સૌ જંપીને બેઠાં.
આ રીતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે, ત્યારે તા. ર૩૮-૨૬ સેમવારે શ્રી રામવિજયજી મારા તથા બીજા બે થાણા વિદ્યાશાળાએથી નીકળીને ઝાંપડાની પોળમાં શા. ચમનલાલ કાળીદાસને ત્યાં ગયા હતા. અહીં સરકારી અધિકારી હતા અને તેમણે રામવિ. મા. ને કંઈ પુછપરછ કરી (જુબાની લીધી ) તેમ સંભળાય છે. આ વળી નવું શું જાગ્યું છે તેના તે સાચા ઘટ દેવળે વાગશે, બાકી અત્યારે તે આખું અમદાવાદ આવા ચાલુ તોફાનેથી વાહી ત્રાહી પિકારી ગયું છે. છતાં ટ્રસ્ટી મહાશયે ઢાંકપીછોડો કરે ત્યાં સુધી ભાગ્યના ભેગવ્યે જ છૂટકે.
જેને પુત્ર ૨૪, અંક ૩૫ તા. ૨૯ ઓગષ્ટ સને ૧૯૨૬.
મુનિ મહારાજ રામવિજયજી અમદાવાદમાં ત્રણ ચાર વર
For Private And Personal Use Only