Book Title: Kulingivadanodgar Mimansa Part 01
Author(s): Sagaranandvijay
Publisher: K R Oswal

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) સથી રહી તેમણે શું શું મૃત્યા કર્યા છે તે અમે નીચે લખ્યા પ્રમાણે જણાવીએ છીએ-~ ૧ પાડાપેાળવાળા શાહુ ડાહ્યાભાઈ સકરચંદના છે.કરાને નસાડેલા તે બાબત તે છેકરાને અને તેના માબાપને પુછો તો મહારાજ સાહેબ છેાકરાને કેવી રીતે નસાડે છે અને કયાં કયાં રાખે છે. તેમજ તેમના ભાવી ભક્તો ાકરાઓને નસાડવા કેવી રીતે મદદો કરે છે તેમ તે છેકરાઓના ઘરમાં તેમના માબાપે કેટલા ક્લેશ તથા કેટલુ નકામુ ખરચ કરે છે તે તમામ હેવાલ ધ્યાનમાં આવશે તેવી જ રીતે ધના સુતારની પાળવાળા વૈદ શકરાભાઇ પુરૂષોત્તમદાસના છેકરાને શેઠ ચીમનલાલ નગીનદાસની એન્ડિંગમાંથી કેવી રીતે ભગાડેલા અને કેવી રીતે પાછા . આવ્યે તેમજ મહારાજ રામવિજયજીના ભાવી ભક્તોએ કેવી કેવી મદદા કરેલી છે તે તમામ હેવાલ છેરાની તથા તેના બાપની સહી સાથે જૈનપેપરમાં તા. ૨૧ નવે ખર સને ૧૯૨૪ ના અંકમાં હરણ તથા તા. ૨૮ મી નવેમ્બર સને ૧૯૨૪ ના અંકમાં પાને ૭૪૯-૭૫૦ અમારા અમદાવાદને પુત્ર તથા અમારી પત્રપેટી તથા તા. ૪-૧-૧૯૨૫ના અંકમાં પાને ૬ અમારી પત્રપેટીમાં ચદુના બીજો કાગલ તથા તા. ૧૧-૧-૨૫ના અંકમાં પાનું ૨૩ ભાઇ ચંદુના ખુલ્લા પત્ર તથા તા. ૨૫-૧--૨૫ ના અંકમાં પાને ૪૭, ૫૭ અમદાવાદના પત્ર ભાઇ ચંદુના બાપના પત્ર ઉપર પ્રમાણેના જૈન પેપરના અંકમાં છપાયેલા છે. www. 1***SS .... ... 1004 .... તેમજ શામલાની પાળવાલા સાંકલચંદ મેાહુકમચંદના કરાને તથા હાલમાં પતાસાની પોલવાલા મેાદી મણીલાલ મગનલાલના છોકરાને ટેબલાની પેાલવાલા શાહુ મફતલાલ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79