Book Title: Kshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Author(s): Rasesh Jamindar
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 18
________________ પ્રકરણ એક ૪. ગુરાસાંઈ, ગ્રંથ ૧, પૃષ્ઠ ૨૭૯થી ૨૮૩. ૫. વધુ માહિતી માટે જુઓ : આગ અને ગુરાસાંઈ. (ગ્રંથ ૧થી ૪). આ બે પાયારૂપ ગ્રંથો પશ્ચાતું જે સાધનો સ્થળતપાસથી કે ઉત્પનનથી હાથવગાં થયાં તેને આધારે સંખ્યાધિક લેખો લખાતા રહ્યા છે. બેએક શોધનિબંધો પણ પદવી પ્રાપ્તિ પછી પ્રકાશિત થયા છે; જેમાં નવીનચંદ્ર આ. આચાર્યના ગુજરાતનો સોલંકીકાલીન ઇતિહાસ, અમદાવાદ, ૧૯૭૩ અને વાઘેલાકાલીન ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, અમદાવાદ, ૧૯૬૪; વર્ષા ગગનવિહારી જાની, ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન, અમદાવાદ ૧૯૯૧; ગૌરીશંકર ઓઝા, સોનૅીવાત્નીન પ્રીન તિહાસ, અજમેર, ૧૯૦૭નો સમાવેશ થાય છે. હરિપ્રસાદ શાસ્ત્રીના બંને ગુજરાતી ગ્રંથ હવે અંગ્રેજીમાં ઉપલબ્ધ છે : Gujarat Under the Maitrakas of Valabhī, the Gackwad's Oriental Series, No. 180, 2000, Vadodara. અસલમાં આ લેખકે આ વિષય વિશે અન્વેષણ કરીને વિદ્યાવાચસ્પતિની પદવી ૧૯૬૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તે પછી ઇન્ડિયન કાઉન્સિલ ઑવુ હિસ્ટોરિકલ રિસર્ચ (નવી દિલ્હી)ની આર્થિક સહાયથી ગૂજરાત વિદ્યાપીઠે ૧૯૭૫માં નવા આકારપ્રકાર સાથે ક્ષત્રપકાલનું ગુજરાત એ નામથી ગ્રંથ પ્રકટ કર્યો હતો. પણ તે પછીના ત્રણ દાયકા દરમ્યાન કેટલીક પુરાવસ્તુકીય સામગ્રી હાથવગી થઈ, કેટલીક બાબતોનાં અર્થઘટન નવેસરથી વિચારાયાં. આથી એનું તદ્દન નવસંસ્કરણ સંવર્ધિત-વિવર્ધિતરૂપે પ્રકાશિત કરવું જરૂરી જણાયું. તે હવે તમારા હાથમાં પ્રસ્તુત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 464