________________
પહેલી વાચના (સવારે)
આ વાત સંઘના આગેવાનોએ ભદ્રબાહસ્વામીજીને કરી. ભદ્રબાહુસ્વામીજીએ પુનઃ કહ્યું કે તે (૪) હૈ “ફરીથી રાજાને કહો કે બાળકનું આયુષ્ય માત્ર સાત દિવસનું છે, એટલું જ નહી, પણ તેનું મોત કલમસૂરાની બિલાડીના નિમિત્તથી થશે.” વાચનાઓ આ આગેવાનો ફરીથી રાજાને મળ્યા અને ભદ્રબાહુસ્વામીજીનો સંદેશો જણાવ્યો. રાજાએ આખા જ
આ ગામમાંથી બિલાડીઓને ગામ બહાર મૂકી દેવા ફરમાવ્યું. થોડા કલાકોમાં આખા ગામમાં એક પણ આ બિલાડી ન મળે તેવી સ્થિતિ થઈ ગઈ. સાતમા દિવસે ધાવમાતા સાથે પુત્રને ભોંયરામાં મોકલી જ દેવામાં આવ્યો, કદાચ બહાર રાખે અને ક્યાંકથી બિલાડી દોડી આવે તો ?
સાતમો દિવસ થયો. ધાવમાતા ભોંયરામાં બારણા આગળ બેસીને બાળકને રમાડતી બેઠી છે જ હતી, ત્યાં ધડાક કરતો ઉપરથી બારણાનો આગળિયો પડ્યો અને તે બાળકના માથા ઉપર પડતાં છે તેની ખોપરી ફાટી ગઈ અને બાળક તત્કાળ મૃત્યુ પામ્યું. રાજા દુઃખી થઈ ગયો. બધા ખરખરો ? કરવા ગયા.
હવે ભદ્રબાહસ્વામીજી પણ રાજાની પાસે તેમને સમાધિ આપવા ગયા અને તેનો શોક શાંત છે કર્યો. સુરિજીએ કહ્યું, “રાજન ! જે બનવાનું હતું તે બની ગયું. હવે શોક કરવો વ્યર્થ છે. આ બધું છે કર્માધીન છે.' ઇત્યાદિ શબ્દોથી રાજાને શાંત કર્યો.
પછી રાજાએ કહ્યું, “સૂરિજી! આપનું કહેવું સાચું પડ્યું છે. પણ આપ કહેતા હતા કે બિલાડીથી હું
()