Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 13
________________ જેનશાસનમાં ક્યારેય અટકી નથી, અને અટકશે પણ નહીં! આજે લાખો જિનમંદિરો દૃષ્ટિગોચર થાય છે. પરંતુ હાલત કેવી છે. મારવાડ -મેવાડ - પાલિતાણા નવટુંક - પૂર્વભારત - ઉત્તર ભારત - કલ્યાણકભૂમી - જેસલમેર વગેરે કલ્પવૃક્ષ સમાન તીર્થોમાં રહેલા હજારો જિનમંદિરોને આજે કોઈ સંભાળનાર નથી. પૂર્વજો નો આ વારસો આપણે સાચવી શક્યા નથી, તે આપણા પૂર્વજોના આપણા પરના વિશ્વાસનો સૌથી મોટો વિશ્વાસઘાત છે. નવા જિનમંદિરો અને તેનો વાંધો નથી પરંતુ જુના તો સંભાળો. આપણા ઘરની જેમ નવો બાબો કે બેબી આવ્યા પછી ઘરડી માં ને પૂછવાનું કોઈને ટાઈમ નથી ! અરે હજારોની સંખ્યામાં જિનમંદિરો અજેનો, દિગંબરોએ પચાવી પાડ્યા છે કારણ એક માત્ર નિષ્ક્રિયતા. અમદાવાદ જેવી જૈનોની રાજધાનીમાં પણ પોળોના દેરાસરને - 5 Jain Education Internationæor Personal & Private Use Onlywww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 186