________________
35 હૂ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા !
સંપાદકની કલમેથી..... ચિન્તામણ્યાદિ કલ્પસ્ય સ્વયં તસ્ય પ્રભાવતઃ કૃતો દ્રવ્યસ્તયોડપિસ્યા કલ્યાણાય તર્થિના ૩ ll
યોગસાર દ્રવ્ય સ્તવ સ્વયં ચિંતામણી રત્ન સમાન છે. તેના પ્રભાવથી મોક્ષાર્થી પૂજકોને મોક્ષ પ્રાપ્ત થાય
છે.
પ્રભુની દ્રવ્યપૂજા એ યાવદ્ મોક્ષફલ આપનાર ગણાય છે. પ્રભુજીની પૂજા માટે આપણા પૂર્વજો એ અસંખ્ય જિનમંદિરો ઉભા કર્યા હતા. સમ્રાટ સંપ્રતિ, કુમારપાળ વગેરેના દેતો સાંભળ્યા હશે. ત્યારબાદ પણ અનેકાનેકજિનાલયોના નિર્માણ થયા. વિધર્મિઓના આક્રમણથી હજારો જિનમંદિરો તુટ્યા પરંતુ ફરી-ફરિ જિનમંદિરો બંધાયા. જિનમંદિરોની કોતરણીના ટાંકણાની સુંદર સુરાવલી
T
Jain Education Internationaor Personal & Private Use Onlwww.jainelibrary.org