________________
જેનશાસનમાં ક્યારેય અટકી નથી, અને અટકશે પણ નહીં!
આજે લાખો જિનમંદિરો દૃષ્ટિગોચર થાય છે. પરંતુ હાલત કેવી છે. મારવાડ -મેવાડ - પાલિતાણા નવટુંક - પૂર્વભારત - ઉત્તર ભારત - કલ્યાણકભૂમી - જેસલમેર વગેરે કલ્પવૃક્ષ સમાન તીર્થોમાં રહેલા હજારો જિનમંદિરોને આજે કોઈ સંભાળનાર નથી. પૂર્વજો નો આ વારસો આપણે સાચવી શક્યા નથી, તે આપણા પૂર્વજોના આપણા પરના વિશ્વાસનો સૌથી મોટો વિશ્વાસઘાત છે. નવા જિનમંદિરો અને તેનો વાંધો નથી પરંતુ જુના તો સંભાળો. આપણા ઘરની જેમ નવો બાબો કે બેબી આવ્યા પછી ઘરડી માં ને પૂછવાનું કોઈને ટાઈમ નથી ! અરે હજારોની સંખ્યામાં જિનમંદિરો અજેનો, દિગંબરોએ પચાવી પાડ્યા છે કારણ એક માત્ર નિષ્ક્રિયતા. અમદાવાદ જેવી જૈનોની રાજધાનીમાં પણ પોળોના દેરાસરને
- 5
Jain Education Internationæor Personal & Private Use Onlywww.jainelibrary.org