SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સંભાળનાર કોઈ નથી. ભવ્યાતિભવ્ય જિનબિંબો જોઈ આંખમાંથી અશ્રુ આવ્યા વગર ન રહે. આવી જ એક દર્શનયાત્રા સમયે મને મનમાં ઘણા વિચારો આવ્યા તે વિચારો મેં અહીં લખ્યા છે. વળી આ વિચારોનો વટવૃક્ષ અમદાવાદના ઐતિહાસિક ‘જિનાલય શુદ્ધિકરણ’માં પરિણમ્યો. માત્ર વિચાર હતો શુદ્ધિકરણ કરાવવાનો નાના પાયે. પછી સાધ્વીજી મૈત્રીરત્નાશ્રીજી મ. એ સાથ આપ્યો ને બાદ તો વિશાળ પાયે જિનાલયોનું શુદ્ધિકરણ થયું. પાછળના ભાગમાં જિનાલય શુદ્ધિકરણ સમયે છપાવેલ મેટરને થોડું લોકભોગ્ય શૈલીમાં અને સર્વત્ર ભોગ્ય બને તેવી રીતે લેવામાં આવ્યું છે. અમુક મુદ્દાઓ પ.પૂ. પ્રવચન પ્રભાવક આ. કીર્તિયશસૂરિજી મ.સા. તથા મારા માટે સદાય કૃપા વરસાવનાર મારા પરમહિતચિંતક પ.પૂ.આ.હર્ષવર્ધનસૂરિજી મહારાજાએ આપ્યા હતા. આપને કૃતજ્ઞભાવે વંદના. 6 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy