SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આ કાર્યમાં સહયોગી થનાર મારા ભાઈ હેરતનો ઋણ સ્વીકાર કરું છું. તેમના વગર તો મારા કાર્યો નિર્વિઘ્ન પાર પડતા નથી. મારા ગુરૂદેવ પ. પૂ. મુનિરાજ તીર્થનંદનવિજયજી મ. ને કેમ ભૂલાય ? આપનું વાત્સલ્ય તથા સાનિધ્ય મને ભવો ભવ મળે અને યાવદ્ મુક્તિપુરીએ પહુંચાડે એ જ ભાવના. પ્રસ્તાવના આદિ લખી આપનાર મારા સદાય સહાયક પ.પુંડરિકરત્નવિજયજી મ.સા. ને વંદનાવલી... એવં મારા સ્વ બહેન અ.સૌ. ભાવિની ધીરેનભાઈ શાહને સદાય શ્રધ્ધાંજલી. લી. ભૂષણ શાહ એક નાના શુદ્ધિકરણ ના મારા વિચાર બાદો માલવા, જેસલમેર, સુરત, અમદાવાદ, મેવાડ, મારવાડ ઠેઠ મુંબઈ, દિલ્હી સુધી શુદ્ધિકરણો થયાહતા. અને હવે અનેક જગ્યાએ શુદ્ધિકરણો થવાના છે. જેની યોજનાઓ અમુક સંસ્થાઓએ છપાવવી છે. Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy