Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 9
________________ સદ્. પૂ. મુનિશ્રી ખાંતિવિજયજી મ. મૂળ કચછ ગામ ગોધરોના-શા ખેરાજ ઉમરસી. મુંબઈમાં કાળાએકી રેડ ઉપર અમારી દુકાને નજીકમાં અને રહેઠાણ તે જોડાજોડ. મારા પિતાશ્રીના તેઓ અંતરંગ મિત્ર. દેવદર્શન-પૂજાપ્રતિક્રમણમાં લાલવાડી દેરાસરમાં તેઓ મારા પિતાશ્રી સાથે જ હેય. એમને ધર્મકરણુ તરફ વાળવામાં મારા પિતાશ્રી જ નિમિત્ત હતા. એ વખતે બીજા વિશ્વયુદ્ધને સમય. મારી ઉંમર તે માંડ ૧૩-૧૪ વર્ષની. ખેરાજભાઈએ પિતાની દુકાનમાં જ એક કબાટ ભરીને જૈન ધર્મના ૨૦૦-૨૫૦ ઉત્તમ ગ્રંથે ખરીદીને મૂક્યાં. એમની ભાવના એવી કે કાળાકી બજારના જેન ભાઈઓ એવું થોડુંક વાંચે અને પ્રેરણા પામે. પોતે તે સાવ અલ્પશિક્ષિત. એમની સરળતા અને નિર્મળતાનું તે શબ્દોથી વર્ણન જ ન થઈ શકે. એ કાચી ઉંમરે પણ કોણ જાણે કેમ એમાંના ઘણાખરાં પુસ્તકો મેં વાંચી કાઢ્યાં. સમજ પડી કે ન પડી એની કશી ચિંતા કરી નહિ અને આજે એમાંનું ખાસ કશું યાદ પણ નથી. પરંતુ એ વાંચનને સૂમ સંસ્પર્શ આજે પણ મારા ઘડતરને એક ભાગ બની મારા હૃદયમાં ધબકી રહ્યો છે. આમ એ ખેરાજકાકાની એક મરણીય સુભગ બી મારા હૃદય પર સદા ય માટે અંક્તિ થયેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80