________________
જનાગમ સૂત્રસાર
બધા જ ધમ'માં માન્ય એવી સદાચારની આ પાયાની વ્યાખ્યા છે.
જીવનના બધા જ ક્ષેત્રોમાં હરીફાઈ તીવ્ર બની છે. એક ભિખારીથી લઈ ને મેટા-મેટા શ્રીમંતા સુધી સૌ આ હરીફાઈમાં રેસના ધેાડાની માફક દોડી રહ્યા છે. ખીજાતે પાછળ રાખી આગળ ને આગળ દેહવાની બધે વૃત્તિ છે, પછી આ આંધળી દોટમાં સદાચારના વિચાર કરવાની પણ ફુરસદ કર્યાંથી હાય?
ધામિ ક-આધ્યાત્મિક ક્ષેત્રો ઉચ્ચસ્થાને બિરાજેલાએ પણ વધુ ને વધુ ઠઠારાની સહાયથી પેાતાના હરીફાને પાછળ રાખીતે આગળ ને આગળ આવી હરીફ્રાઇમાં દોડી તા નથી રહ્યા ને?
૩. ગચ્છ
રત્નત્રય જ ‘ગણુ' કહેવાય છે;
માક્ષમાગ ઉપર ગમન કરવાને છ' કહું છે; સવ એટલે ગુણુના સમૂહ,
નિર્મળ આત્મા જ સમય કહેવાય છે.
(3)
ગણધર' એટલે ૫૦-૫૦૦-૧૦૦૦ સાધુઓના વડા હાવુ એમ નહિ પરંતુ જ્ઞાન-દર્શીન-ચારિત્રરૂપી ત્રણ રત્નેાને ધારણ કરનાર. ગચ્છ' એટલે માત્ર સાધુઓના એક ચોક્કસ સમૂહ નહિ પરંતુ જેઓનું એક માત્ર લક્ષ્ય મેક્ષ છે એવા સાધક-સાધિકાઓના સમૂહ. સધ એટલે કાઈ ખાસ પ્રકારની ક્રિયાકાંડને માન્ય લેાકાનુ ટાળું નહિ; પરતુ ગુણવાન વ્યક્તિઓના સમૂહ. નિમ*ળ–નિખાલસ મન એટલે જ હળુકી આત્મા.
કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org