Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 17
________________ જેનાગમ સૂત્રસાર સાવ અનિશ્ચિત અને ક્ષણિક એવો આ સંસાર છોલે-પગલે દુઃખોથી અને સમસ્યાઓથી ઘેરાયેલો છે. માત્ર વર્તમાન સમસ્યાઓ અને દુઃખથી માણસ ચિંતિત છે. એટલું જ નહિ પરંતુ મૃત્યુ પછી પોતાની કેવી ગતિ થશે એ ચિંતાથી પણ મનુષ્ય ભયભીત છે. જેને સંસારની ક્ષણિકતા ગંભીર પણે સમજાઈ જાય એ સહજ સ્વભાવથી જ એવું જીવન જીવશે કે દુર્ગતિને ભય એને રહેશે જ નહિ. કશા પણ ભાર વગર, હળવાશથી અને સ્વસ્થતાથી એ સંસારસાગર તરી જશે. સંસારનું ક્ષણિક સ્વરૂપ સમજી લેનારને કોઈ પણ પ્રકારનું દુ:ખ ચલિત નહિ કરી શકે. દુર્ગતિને ભય તો એને સ્વને પણ ન હોય. ૬. કામ આ કામગ ક્ષણભર સુખ અને દીર્ઘકાળ દુઃખ આપનારાં છે, ઝાઝું દુઃખ અને થોડું સુખ દેનારા છે, સંસારથી છૂટવામાં બાધક છે અને અનર્થોની ખાણ છે. (૬) કામ, ક્રોધ, લોભ, મોહ અને તૃણુઓથી ઘેરાયેલે મનુષ્ય સારા-સારનું ભાન ગુમાવી બેસે છે; પરિણમે તે પિતા માટે તેમજ બીજાઓ માટે પણ અનર્થોની ખાણુરૂપ બને છે. અર્થ (ધનસંપત્તિ પાછળની આંધળી દોડ) એ જ અનર્થનું મૂળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80