Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 43
________________ જનાગમ સૂત્રસાર મનેારંજન માણુવા જ સાંભળે છે. વક્તાને એ રીતે અહમ સતેષાય છે અને શ્રોતાઓને આજના કંટાળાભર્યાં જીવનમાં સમય પસાર કરવાનુ અને ધમ ને નામે સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાનુ સાધન મળે છે એટલું જ. ૦ ૪૦. અકર્તાભાવ કાઈક તા વિષયેાનું સેવન કરતા હૈાવા છતાં સેવન કરતા નથી અને કાઈ સેવન ન કરતા હાવા છતાં વિષયેાનું સેવન કરે છે. જેવી રીતે કોઈ પુરુષ વિવાદ્ગાદિ કાર્યાંમાં લાગ્યો રહ્યો હાવા છતાં પણ એ કાય ને સ્વામી નહી હૈવાથી કર્તા નથી ગણાતા. (૪૦) આ ગાથાના અર્થે ખુબ જ વિવેકપૂર્વક અને ઊંડાણુથી સમજી લેવા જેવા છે. અહી મુખ્ય વાત અગાઉ વારવાર કહેવાય છે એવી પાણીમાં રહ્યા છતાં કમળ નિલેપ રહે છે એવા પ્રકારના જીવનની અર્થાત્ સ'સારમાં રહ્યા છતાં આસક્તિ વગર જીવવાની વાત છે. જનક રાજાનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ જ છે. રાજકાજમાં વ્યસ્ત અનેક સુખ, સગવડો અને સમૃદ્ધિ વચ્ચે રહેવા છતાં કમળની જેમ સોંપૂ અનાસક્ત એવુ` જીવન જનક રાજાનું હતું. ભગવદ્ગીતામાં અનાસક્તિ યેાગની વાતના સાર પણુ આ જ છે. અર્થાત્ ક વ્યરૂપે આવી પડેલાં સાંસારિક કમે કરતા રહેા અને આવા કમ ફળની ઇચ્છા રાખ્યા વગર જ અર્થાત્ ફળની આસક્તિ વગર કરો. આ ગાથા વાંચીને રખે કાઈ પોતાને વિશે જ ભ્રમણામાં રહે. સામાન્ય રીતે કાજળની કાટડીમાં રહીને કાજળને ડાધ ન પડે એ રીતે જીવવું ભારે કઠિન ડ્રાય છે અને એકલા માટે જ ત્યાગ-તપ અને સયમને માગ ઉપદેશવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80