Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 46
________________ નાગમ મૂત્રમાર ૪૩. શાસ્ત્રશરણ જેવી રીતે ઢારી પરાવેલી સેય પડી ગયા પછી ખાવાઈ જતી નથી એવી રીતે સસૂત્ર અર્થાત્ શાસ્ત્રજ્ઞાનયુક્ત જીવ સ ંસારમાં હાવા છતાં નાશ પામતા નથી. (૪૫) શાસ્ત્રજ્ઞાન હોય અને એ મુજબનુ જીવન–આચરણ પણ હાય એ વાત તે દુર્લભ જ હાય પરંતુ અહી` શાસ્ત્રજ્ઞાનનું પ્રાધાન્ય દર્શાવવામાં આવ્યું છે. ગ્રીક તત્ત્વચિંતક સેક્રેટિસે પણુ જ્ઞાનતુ પ્રાધાન્ય સ્વીકારીને કહ્યું છે, “Knowledge is Virtue.' અર્થાત્ જે મા'ને જાણે છે એ માડે-વહેલા, જ્યારે પશુ ચાલવાનું શરૂ કરશે ત્યારે એ લક્ષ્યને પહેાંચશે; પરંતુ જે માને કે લક્ષ્યને જાણતા જ નથી એ તે સદા બ્ય પણે અટવાતા જ રહેશે અલખત્ત અહીં. અપેક્ષાએ આ સમજવાનું છે, આના થકી આચરણનું મહત્ત્વ જરા પણ ઓછુ થતું નથી. શાસ્ત્રજ્ઞાન ન હોવા છતાં સુ ંદર અને સદાચારપૂર્ણાંકનું જીવન જીવનારા ા હાઈ શકે છે. ૪૪. પિત્ત-બ્રહ્માંડે 33 જે એક આત્માને જાણે છે એ તમામ (જગત)ને જાણું છે. જે તમામને જાણે છે એ એકને જાણે છે, (૪૬) પિડે સે। બ્રહ્માંડે” એવું પ્રસિદ્ધ સૂત્ર અહી થડાક જુદી શબ્દોમાં કહેવાયુ છે. આજનું ભૌતિક વિજ્ઞાન પણ હવે કંઈક આવી જ વાત કહે છે. સુવ હેાય કે પથ્થર હોય પણ એના અંતિમ અણુની મૂળભૂત રચના કે સ્વરૂપમાં કશે। ભેદ હાતા નથી. જૈન દશને આત્મદ્રવ્ય અને અનામદ્રવ્ય વચ્ચેના ભેદ સમજવા ઉપર વારવાર ભાર મૂકર્યો છે. આત્માના સ્વરૂપને અને કર્માંના 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80