________________
જૈનાગમ સૂત્રસાર
પ૭
આ ગાથામાં એક બીજી પણ મહત્ત્વની વાત સામે આવે છે કે અનુત્તરજ્ઞાની, અનુત્તરદશી એવા ભગવાન મહાવીરે આ હિતોપદેશ આપે છે. અનુત્તરને અર્થ છે કે જેના વિશે કશે જ સંશય રાખી ન શકાય એટલે કે જેમના જ્ઞાન દર્શન અને ચારિત્ર્ય વિશે કશા જ સંશય માટે અવકાશ નથી એવા ભગવાન મહાવીરે આ પેિલ આ હિતોપદેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org