________________
નામ સૂત્રસાર
દર
આ ઉપરાંત જુદા જુદા મૂલસૂત્ર ઉપર અનેક ગ્ર ંથા નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે સ્વરૂપે લખાયા છે જેનુ કુલ્લે ગાથા પ્રમાણુ નીચે મુજબ છે:
નિયુક્તિ
ભાષ્ય
ટીકા
૪૫ મૂળ આગમોની ગાથા
૪૯૧૮
૮૨૬૭૯
૧૪૩૮૪૭
૩૭૧૮૩૮
Jain Education International
૬૦૩૨૮૨
૯૮૭૮
કુલ ૭૦૨૦૬૮
આ ૪૫ આગમાના (૧) મૂળસૂત્રો, (૨) તેની નિયુ*ક્તિએ (૩) ભાષ્યા, (૪) ચૂર્ણિ અને (૫) ટીકા-વૃત્તિઓ એમ દરેકના પાંચ અંગ છે જે પંચાંગી કહેવાય છે, અને એ દરેક પ્રમાણભૂત ગણાય છે; આમ કુલ્લે સાત લાખ ગાથા પ્રમાણ જેટલું આ સાહિત્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org