Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 60
________________ જેનાગમ સૂત્રસાર (૭૦) ૬૧. ૮૪ લાખ વાળના અગ્રભાગ જેટલી પણ આ લોકમાં એવી કેઈ જગ્યા નથી જ્યાં જીવે અનેકવાર જન્મ, મરણનું કષ્ટ ન ગયું હોય. જન્મ-મરણ-પુન જનમની અનાદિ કાળથી ચાલી રહેલ ઘટમાળના અર્થ માં આ વાત કહેવામાં આવી છે. શાસ્ત્રમાં વર્ણવેલ ૮૪ લાખ નિઓમાંની એવી એક પણ યોનિ નથી કે જેમાંથી જીવ પસાર ન થયો હોય અને એ રીતે જન્મ અને મરણને ભયાનક કષ્ટ વારંવાર ભગવતે રહે છે. મોક્ષનો અર્થ છે જન્મ-મરણની ઘટમાળને આ ઘટનાચક્રને ભેદીને એમાંથી મુક્ત થવું. બૌદ્ધ દશનમાં જન્મ-મ૨ણની ઘટમાળના કારણોની હારમાળા (હાદસ નિદાન) વર્ણવી છે. જે નીચે મુજબ છે : (1) અવિદ્યા (૫) પઠાયતન (૯) ઉપાદન (૨) સંસ્કાર (૬) સ્પશ" (૧૦) ભવ (૩) વિજ્ઞાન (૭) વેદના (૧૧) જાતિ (૪) નામરૂપ (૮) તૃષ્ણ (૧૨) જરા મરણ ફરીથી જન્મ લેવો એ પણ મનુષ્યની પિતાની જન્મ લેવાની ઈચ્છા થકી જ છે. અર્થાત જ્યાં સુધી તૃષ્ણાઓ હશે ત્યાં સુધી જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ શકાશે નહીં. ૬ર. મોહ માંસ અને હફીના મેળામાંથી ઉત્પન્ન થયેલ, મળમૂત્રથી ભરેલું, અને નવ છિદ્રોમાંથી અસ્વચ્છ પદાર્થ વહાવનારે આ શરીરમાં ક્યાંથી સુખ હોઈ શકે? (૭૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80