Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 62
________________ નાગમ સૂત્રસાર જ આમ તે। આ સંસારના રહસ્યાતે જાણીને એનુ` સાચુ સ્વરૂપ સમજવું અત્યંત દુંમ છે. માટે જ જ્ઞાનીઓએ સામાન્યજને માટે જુદા જુદા અનેક દૃષ્ટાંતા, ઉપમાઓ અને રૂપકા દ્વારા સસારના સ્વરૂપને સમજાવવાના પ્રયત્ન કર્યાં છે. સમુદ્રમાં ક્ષણેક્ષણે અનેક તરંગા અને મેાન એ ઉત્પન્ન થતાં રહે છે અને તદ્દન અણુધાર્યાં હવામાનના પલટાએ આવતા રહે છે, તેમજ ભયાનક તોફાના પણ સમુદ્રમાં ઉઠતા રહે છે. આ આવા વચ્ચેથી અનુભવી અને કુશળ નાવિક જ સલામત રીતે પાર થઈ શકે. એવી જ રીતે જીવનમાં ડગલે-પગલે અણુધારી આફ્તા અને પલટાએ આવતા રહે છે. જીવનનુ રહસ્ય જેણે જાણ્યું છે એવા વિવેકી સુજ્ઞ મનુષ્ય જ આ બધા તોફાના વચ્ચેથી સ્વસ્થતાથી પાર થઈ શકે. ૬૪. ૫હિત-મરણ એક પતિ મરણુ (જ્ઞાનપૂર્વક મરણુ) સેંકડા જન્માના નાશ કરી નાખે છે. એટલા માટે એવી રીતે મરવુ જોઈએ જેથી મરણુ સુમરણુ બની જાય. (૭૩) વિરલાને જ વિદ્યાનાતે અહીં વધુ વેલ જ્ઞાનપૂર્વકનું મરણુ તે કાઈક પ્રાપ્ત થાય છે. જીવન અને મરણના રહસ્ય। ભલભલા પણ મુંઝવી નાખે એવા છે! આશ્ચય'ની પરિસ્થિતિ તે। ત્યારે આવે છે કે જ્યારે એવા પ્રસંગેા પણ જોવા મળે છે કે જેમાં એક વ્યકિતનુ આખું` જીવન ત્યાગ અને વૈરાગ્યયુક્ત હેાય અને છતાં પણ મૃત્યુ વખતે અશાંતાપૂર્ણ અને હાય--વાયથી ગ્રસ્ત હેાય, અલબત્ત આપણા થાય એ ઉપર આપણે ૪ Jain Education International ઈચ્છિત પ્રકારનું મરણ પ્રાપ્ત થાય કે ન કશા જ અકુશ નથી. પરંતુ કેવુ' જીવન For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80