Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 50
________________ જૈતાગમ સૂત્રસાર ૪૮. સમતાથી શ્રમણ શકતા માથું મુંડાવવા માત્રથી કાઈ શ્રમણ ખની નથી. ૩ ના જય કરવાથી કોઈ બ્રાહ્મણુ ખની શકતા નથી. અરણ્યમાં રહેવાથી કેાઈ મુનિ બની જતા નથી તેમજ દસના વચ્ચે પહેરવાથી તપવી થઈ જતા નથી, (૫૨) પરંતુ એ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્ય થી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તપસ્વી બની શકે છે. (૫૩) ૩૭ વૈદિક સંસ્કૃતિના ક્રિયાકાંડ-યજ્ઞો અને જડ વણુ વ્યવસ્થાની જ્યારે ખેલબાલા હતી અને એ નિમિત્તે માનવ સમાજના મેટા ભાગતુ શેષણ અને અવમૂલ્યન થતું હતું ત્યારે એક પ્રતિક્રિયા તરીકે અને ક્રાંતિરૂપે શ્રમણુ સ ંસ્કૃતિએ ઇતિહાસમાં એક મહત્ત્વનું કા" અદા કર્યું. બ્રાહ્મણ કુળમાં માત્ર જન્મ લેવાથી બ્રાહ્મણું થઈ જવાતુ નથી કે બ્રાહ્મણુ તરીકેના કાર્ય વિશેષ અધિકારો પ્રાપ્ત થઈ જતા નથી એવા પડકાર સૌ પ્રથમ શ્રમણુ સંસ્કૃતિ દ્વારા જ થયેા. પર તુ સાથેાસાય આ સિદ્ધાંત ખુદ પેાતાને પણ લાગુ પાડવાની પ્રામાણિક વાત આ ગાથામાં દર્શાવવામાં આવી છે. અર્થાત્ માત્ર માથું મુંડાવવાથી કે સાધુવેશ ધારણ કરવાથી શ્રમણ-સાધુ ખેતી શકાતું નથી, એ વાત આ ગાથામાં ભારપૂર્વક દર્શાત્રવામાં આવી છે. ખીજી ગાથા દ્વારા સમતા, બ્રહ્મય, જ્ઞાન અને તપ એ ચારે ય ગુણોથી યુક્ત એક જૈન સાધુ હાય એવું સૂચવવામાં આવ્યુ' છે. ૪૯. સાધુનાં લક્ષણ સાધુ મમત્વરહિત, નિરભિમાની, નિસ્સ ંગ, ગૌરવને ત્યાગી તથા ત્રસ અને સ્થાવર જીવે તરફ સમષ્ટિવાળે હાય છે. (૫૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80