________________
નાગમ સુત્રસાર
મહી પણ ધ્યાનને એક આંતરદશા તરીકે કહેવામાં આવી છે. જેનામાં સાચા અમાં ધ્યાન પરિણુામ પામ્યું હોય એવા સાધકનાં લક્ષણે શુ હાય એ આ ગાથા દ્વારા સમજી શકાય છે. વળી જૈન દર્શનમાં મેાક્ષ માટે શુભ તેમજ અશુભ એવા બન્ને પ્રકારના કર્માંના અંત આવશ્યક હાવાનુ વાર વાર કહેવામાં આવ્યુ છે.
૪૪
મન દ્વારા, વચન દ્વારા અને કાયા દ્વારા એમ ત્રણે ય પ્રકારે કર્મોનું બંધન થવુ. રાગ, દ્વેષ, અને મેહ થકી જ હોય છે. અર્થાત્ રાગ-દ્રષ અને માહતે જીતવાથી એવા પ્રકારની ક્ષણેક્ષણની જાગૃત સ્થિતિ પરિણામ પામે છે કે જેના થકી ચિત્તની વૃત્તિને અંત
આવે છે.
અહીં એક રીતે જોઈ એ તેા ધ્યાન એ કાઈ સાધ્ય નથી પરંતુ સાધન છે. રાગ-દ્રેષ, માહ દ્ વૃત્તિએમાંથી નિવૃત્તિપૂર્વ ક જીવાતું જીવન ધ્યાનનું પરિણામ છે.
૫૮. શાંતિની શોધ
જેમણે પેાતાના ચાગ અર્થાત્ મન, વચન, કાયાને સ્થિર કરી વાળ્યા છે અને જેમનુ ચિત્ત ખરાખર નિશ્ચલ થઈ ગયું છે, એ મુનિએના ધ્યાનને માટે માણસેથી -ભરપૂર શહેર અથવા શૂન્ય અરણ્યમાં કશા ફેર નથી. (૬૬)
આજકાલ ધાર્મિક-આધ્યાત્મિક હેતુથી અને યાગને નામે · અનેક શિબિરો યોજાતી રહે છે અને શિબિર માટેના સ્થળ તરીકે મેટા શહેરથી દૂર અને પ્રકૃતિક સુંદરતાવાળુ વાતાવરણ પસંદ કરવામાં આવે છે. દેખીતી વત છે કે શહેરી જીવનમાંની ભીડ, ઘેઘાટ અને તનાવથી ત્રાસેલા મેટી સંખ્યાના લેાકા આવી શિબિરામાં દાખલ થવા આકર્ષાય-લલયાય, પરિણામે આવી શિબિરમાં ટોળેટોળાં
ઉભરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org