________________
જેનાગમ સૂત્રસાર
૨૭. પરિગ્રહ પરિગ્રહને કારણે જીવ હિંસા કરે છે, અસત્ય લે છે, ચોરી કરે છે, મૈથુન સેવે છે અને અત્યધિક આસક્તિ કરે છે. (આ પ્રકારે પરિગ્રહ પાંચેય પાપિની જડ છે. (૨૭) - જૈન ધર્મ પાંચ પ્રકારના મુખ્ય દેશોની નિવૃત્તિ માટે પંચમહાવતની પેજના કરી છે. આ પંચ મહાવ્રત આ મુજબ છે : (૧) અહિંસા
(૪) બ્રહ્મચર્ય (૨) સત્ય
(૫) અપરિગ્રહ (૩) અચૌર્ય
આ ગાથા દ્વારા પરિગ્રહને પાંચેય પ્રકારના દોષોનું મૂળ ગણવામાં આવ્યું છે. જે વધુ ને વધુ પરિગ્રહ કરવાની-ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત કરવાની દેહને અંત આવે તો હિંસા, અસત્ય કે ચેરીના દેષ વહોરવાનું ભાગ્યે જ બને.
પ્રતિક્રમણમાં બાર અતિચારના સૂત્રમાં આ પાંચેય પ્રકારના દેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. માત્ર સ્થળ રીતે નહીં પરંતુ સૂક્ષ્મ રીતે પણ પિતાના સુદ્ર સ્વાર્થ ખાતર મનુષ્ય નિરંતર આવી અનિષ્ટ પ્રવૃત્તિઓમાં સદા ઘેરાયેલું રહે છે.
૨૮ દયા જીવન વધ આપણે પિતાને જ વધ છે. જીવ ઉપર દયા રાખવી એ આપણું પોતાના ઉપર દયા રાખવા બરાબર છે. એટલા માટે આ મહિૌષિ (આત્મકામ) પુરુષોએ તમામ પ્રકારની જીવહિંસાને ત્યાગ કર્યો છે. (૨૮)
“આમવત સર્વ ભૂતેષુ' એવા સર્વસામાન્ય ભારતીય તત્વ જ્ઞાનનું સૂત્ર અહીં પણ જોવા મળે છે. અર્થાત જેણે આત્માનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org