Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 38
________________ જૈનાગમ સૂત્રસાર અમારા-ધમ' – અમારા સંપ્રદાય ’-અમારા ગુરુ’–‘અમારા અનુયાયીએ’ –‘અમારા શાસ્ત્રા' જેવા અંધાપાથી મુક્ત, સમષ્ટીની દૃષ્ટિએ જોવાવાળા અને વિચારનારાઓ કાં શેાધવા? ૩૩. સ્વ-ભાવ હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું તથા જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છું. પેાતાના આ શુદ્ધ સ્વભાવમાં સ્થિત અને તન્મય બની હું આ બધા (પરકીય ભાવા)ને ફાય કરુ છુ. (33) પ્રત્યેક ધમ કે દ્વેશનના આરબ પેાતાની જાતની ઓળખથી થાય છે અને આ પેાતાની જાતની ઓળખ દ્વારા એવુ જીવન જીવવાના પ્રયત્ન કરવાના હાય છે કે અંતિમ લક્ષ્ય મુકિતનેનિર્વાણને-મેક્ષને પામી શકાય, આ ગાથામાં આત્માની સ્પષ્ટ પરિભ્ર ષા કરવામાં આવી છે. શુદ્ધ સ્વરૂપે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ઐકય પૂણુ છે (Unity), અને મમત્વથી પૂર્ણ પણે મુકત છે. આ આત્મતત્ત્વની એળખ માટે આત્મદ્રય્-અનામદ્રવ્ય વચ્ચેના ભેદ સતત નજર સામે રાખવાના છે. એ તે દેખીતી વાત છે કે જ્યાં સુધી મનાત્મદ્રવ્યના વળગણે તા (પરકીયભાવ) અ ́તન આવે ત્યાં સુધી આત્માનું શુદ્ધ સ્વરૂપ પામી શકાય નહિ. ૨૫ ૩૪. ધર્માચરણ અભવ્ય જીવ જો કે ધમ માં વિશ્વાસ રાખે છે, એની પ્રતીતિ કરે છે, એમાં રુચિ રાખે છે, એનુ પાલન પશુ કરે છે છતાં એ બધું ધર્માચરણુ ભેાગનું નિમિત્ત છે એમ સમજી કરે છે, કમ ક્ષયનું કારણ સમજીને નથી કરતા. (૩૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80