________________
જતાગમ સૂત્રસાર
૪. વ્યવહારે અને પરમા
જેવી રીતે અનાચ ભાષા વિના અનાય પુરુષને સમાવી ન શકાય તેવી રીતે વ્યવહાર વિના પરમાથ ના ઉપદેશ અસંભવિત છે.
ૐ
(૪)
જેને અંગ્રેજી ભાષા આવડતી જ ન હેાય એવી વ્યક્તિને અંગ્રેજી ભાષામાં ગમે તેટલા ઉપદેશ આપવામાં આવે તે પણ એ યુથ જ છે.
એવી જ રીતે વ્યવહારમાં રહેલાએતે પરમાર્થતા ઉપદેશ એ જ આપી શકે કે જે પોતે વ્યવહારને જાણતા હોય, અર્થાત્ જે તે જાતે વ્યવહારની આંટીઘૂંટી, સમસ્યાઓ અને સધર્મોંમાંથી પસાર થયા હોય.
ભગવાન મહાવીર્ પણું ગૃહસ્થાશ્રમના અનુભવામાંથી પસાર થયા. ભગવાન બુદ્ધ પશુ ગૃહસ્થાશ્રમમાંથી પસાર થયા. પ્રથમ તીર્થંકર ઋષભદેવ । ગૃહસ્થાશ્રમમાંથી પસાર થયા. એટલું જ નહિ પણ આખી સમાજવ્યવસ્થાને નકશા આપ્યા. શ્રી રામચ, શ્રીકૃષ્ણ, હઝરત પગભર અને ઈશુખ્રિસ્ત પશુ ગૃહસ્થાશ્રમના અનુભવમાંથી
પસાર થયા.
પરમાથ ના અથ એવા નથી કે વ્યવહારચ્યુત થવુ` કે વ્યવહારભ્રષ્ટ થવું. પરમા માગે જનારને વ્યવહાર તા ઊલટાના વધુ સુદર હોવા જોઈએ.
વ્યવહારને સુ ંદર બનાવે એનું નામ જ સાચા પરમાથ, એનું નામ જ સાચા ધમ,
૫. દુતિ
ધ્રુવ, અશાશ્વત અને દુઃ ખખડ્ડલ સંસારમાં એવું કયુ" કમ' છે કે જેને લીધે હું દુગતિમાં ન જાઉં ? (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org