________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] દંડા છું.કારણ કે પ્રાયશ્ચિત્ત-(દંડ) ખરેખર દુરંત ભવરૂપ દંડને દૂર કરનાર છે. તથા અનાચારથી મલિન બનેલા આત્માને પ્રાયશ્ચિત્ત રૂપ જલથી નિર્મલ કરવાથી દંડબુદ્ધિ ન રાખવી જોઈએ, અથાત્ આચાર્યે મને દંડ એવો વિચાર પણ ન કરવું જોઈએ, કિંતુ ઉપકાર નહિ કરનારા એવા અનુપકારી પણ બીજાઓનું હિત કરનારા આચાર્ય મારા ઉપર ઉપકાર કર્યો એ વિચાર કરવો એ જ યોગ્ય છે.
ઉપાલંભ એટલે દોષને બતાવનારું વચન. જેમકે જાતે જ આ પ્રાયશ્ચિત્તસ્થાન કર્યું છે. માટે કેઈન પણ ઉપર બીજા ભાવની (દોષ દેવાની) કલ્પના ન કરવી. લેકમાં પણ શુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓને દંડ આપવામાં આવતું નથી. તથા દેષ પામેલાઓને આચાર્ય હજી કઈ પણ રીતે એમ જ (દંડ વિના) છેડી દે, એથી તે આ ભવમાં મુક્ત થવા છતાં પર ભવમાં કરેલા કર્મના વિપાકથી છૂટતો નથી. તેથી આવેલું પ્રાયશ્ચિત્ત અવશ્ય ગુણ मुद्धिथी (साम मुद्धिथी) ४२ (स्वी४।२७) मे.
ઉપગ્રહ એટલે ટેકો આપવ=મદદ કરવી. અસમર્થને અશન–પાણી વગેરે લાવી આપવું એ દ્રવ્યથી ઉપગ્રહ છે. સૂત્ર-અર્થનું પ્રદાન કરવું, ગ્લાનને સમાધિ ઉત્પન કરવી वगेरे माथी ७५ * छे. [१] अत्राऽऽस्तां चतुर्थभगवर्ती प्रथमभङ्गवर्त्यपि त्याज्य इत्याशयवानाह--
जो भदओ वि ण कुणइ, दितो सीसाण वत्थपत्ताई ।
सारणयं सो ण गुरू, किं पुण पक्खेण जं भणिकं ॥२॥ 'जो भदओ वित्ति । यः ‘भद्रकोऽपि' किं मम साधूनामप्रीत्युत्पादनेन 'सर्वेषां प्रीत्यापादनमेव श्रेयः' इति संमुग्धपरिणामवानपि शिष्याणां वस्त्रपात्रादि दददपि 'सारणाम्' अपराधदण्डदानलक्षणां न करोति स न गुरुः, अतस्त्याज्य एवायम् , गुरुलक्षणहीनस्य सङ्गतेरन्याय्यत्वादित्यर्थः । किं पुनः ‘पक्षण' ममत्वपरिणाभेन यः सारणां न करोति तस्य वाच्यम् ? यद् भणितं व्यवहारभाष्ये ॥ २॥
जीहाए विलिहतो, ण भदओ जत्थ सारणा णत्थि ।
दंडेण वि ताडतो, स भदओ सारणा जत्थ ॥३॥ 'जीहाए'त्ति । यत्र नाम संयमयोगेषु सीदतां सारणा नास्ति स आचार्यः 'जिह्वया विलिहन्' मधुरवचोभिरानन्दयन् उपलक्षणमेतद् वस्त्रपात्रादिकं च पूरयन् 'न भद्रकः' न समीचीनः, परलोकापायेषु पातनात् । यत्र पुनः सीदतां साधूनां सम्यक् 'सारणा' संयमयोगेषु प्रवर्तना समस्ति 'सः' आचार्यो दण्डेनापि ताडयन् 'भद्रकः' एकान्तसमीचीनः, सकलसांसारिकापायेभ्यः परित्राणकरणात् ।। ३ ॥ ___ * Aविषयना विशेष मोध भाटे मा ८५. 8. १ 1. 3७४ वगेरे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org