Book Title: Gurutattvavinischay Part 2
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 14
________________ ૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते खलु शुद्धकारिणो लोकेऽपि दण्डो दीयते । किञ्च दोष प्राप्तो यदि कथमप्याचार्येणैवमेव मुच्यते तथापीहभवे मुक्तोऽपि परभवे न मुच्यते कृतपापविपाकेन, तस्मादापन्नं प्रायश्चित्तमवश्यं गुणबुद्ध्या कर्त्तव्यमिति । उपग्रहश्च उपष्टम्भदानम् , स च द्रव्यतोऽसमर्थस्याशनपानाद्यानयनઅક્ષા, માવતએ સૂત્રાર્થવાનાનસમાધાનપાનાદિસ્ટક્ષ કૃતિ || ૨ | ત્રીજે ઉલ્લાસ બીજા ઉલાસમાં ત્રણ દ્વારેથી વ્યવહારને નિર્ણય કર્યો. આ (વ્યવહાર) સુગુરુને ત્યાગ ન કરવાથી અને કુગુરુને ત્યાગ કરવાથી સ્થિર થાય છે. માટે આ અર્થને જણાવનાર ત્રીજો ઉલ્લાસ શરૂ કરવામાં આવે છે. તેમાં પહેલી ગાથા આ છે – જે અનુશિષ્ટિ, ઉપાલંભ અને ઉપગ્રહને કરે છે તે આલોક-પરલોકમાં હિતકારી અને સુવ્યવહારી ગુરુ ભવસમુદ્રમાં વહાણ સમાન હોવાથી મેક્ષાથીએ તેમને ક્યારે પણ ત્યાગ ન કરવો જોઈએ, કિંતુ કુલવધૂ આદિના* દષ્ટાંતોથી તેમને આશ્રય લેવો જોઈએ આલેક-પરલોકમાં હિતકારી એ વિષે ગુરુસંબંધી ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે -(૧) આ લેકમાં હિતકારી હોય, પરલોકમાં હિતકારી ન હોય. (૨) આ લોકમાં હિતકારી ન હોય, પરલોકમાં હિતકારી હેય. (૩) ઉભયલેકમાં હિતકારી હોય. (૪) ઉભયલોકમાં હિતકારી ન હોય. (૧) તેમાં જે ગુરુ સાધુઓને વસ્ત્ર–પાત્ર, આહાર પાણું વગેરે પુરું પાડે, પણ સંયમમાં સીદાતા સાધુઓની સારણ કરે નહિ તે આ લેકમાં હિતકારી છે, પરલોકમાં હિતકારી નથી. (૨) જે સંયમયોગમાં પ્રમાદ કરતા સાધુઓની સારણું કરે, પણ વસ્ત્ર–પાત્ર, આહાર–પાણી વગેરે આપે નહિ તે સ્પષ્ટ ભાષી ગુરુ પરલોકમાં હિતકર છે, આ લેકમાં હિતકર નથી. (૩) જે વસ્ત્ર–પાત્ર, આહાર-પાણી વગેરે બધુંય સાધુઓને પૂરું પાડે અને સંયમમાં સીદાતા સાધુ ઓની સારણ કરે તે ઉભયલોકમાં હિતકારી છે. (૪) જે વસ્ત્ર-પાત્ર, આહાર-પાણ વગેરે સાધુઓને પુરું ન પાડે, અને સંયોગમાં સીદાતા સાધુઓની સારણ પણ ન કરે તે ઉભયલોકમાં હિતકારી નથી. સુવ્યવહારી એટલે સારો વ્યવહાર કરનાર. (અર્થાત્ મધ્યસ્થ બનીને આભાવ્યને નિર્ણય કરનાર અને શાસ્ત્ર પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનાર.) અનુશિષ્ટિ (કહિતશિક્ષા) અને સ્તુતિ એ બંને શબ્દો એકાર્થક છે. અનુશિષ્ટિ આ પ્રમાણે આપે-જ્યાં ડ (પાપ) સુલભ છે એવા જીવલેકમાં તું એ વિચાર ન કર કે “પ્રાયશ્ચિત્ત આપવાથી આચાર્યથી હું જેમ કુલવધૂ શ્વસુરગૃહમાં પતિ આદિની ગમે તેવી પ્રતિકૂળતા હોવા છતાં તેને ત્યાગ કરતી નથી, તેમ શિષ્ય પણુ ગુર્નાદિકની પ્રતિકૂળતા વેઠીને પણ ગુરુ પાસે જ રહેવું જોઈએ. જુઓ પંચા. ૧૧ ગા. ૧૭ વગેરે, પંચવસ્તુ ગા. ૧૩૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 294