________________
કુશલસૂરિ રાસ રમે હતું જે આ ગ્રન્થના પરિશિષ્ટ “ગ” માં આપવામાં આવ્યું છે. દરેક ભવ્યને સ્વાધ્યાયની સરળતા માટે તેમાંથી ૧૫ ગાથાઓને સંક્ષિપ્ત રામ બની ગયું જણાય છે.
પ્રચલિત રાસમાં તે મેટા રાસની ૧, ૮, ૯, , ૬૦, ૬૧,૬૨, ૬૩, ૪, ૫, ૬, ૬૭, ૬૮, ૬, ૭૦, ગાથાઓ છે. સંવત ૧૫૦૫ -શ્રા, શુ. ૮ ગુરૂવારને રોજ રા. નીલકંઠની લખેલી પ્રતિમાં “આઠમી ગાયા નથીએટલે ૧૪ ગાથા જ રહી ગઈ.
જે આ ચરિત્રગ્રન્થનું લખાણ અમારા મૂળ સ્થાન બીકાનેરમાં થયું હત તે વિસ્તારપૂર્વક લખાત અને ઇતિહાસ વિષયક સામગ્રીને સમુચિત ઉપયોગ થાત, પણ સિલહટમાં લખાવાથી અમે પૂરી રીતે ઐતિહાસિક -સાધનને ઉપયોગ કરી નથી શક્યા, બીજી આવૃત્તિમાં તેમ કરીશું.
E
;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com