Book Title: Dada Shree Jinkushalsuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Shravak Sangh

View full book text
Previous | Next

Page 89
________________ લવેરા ગ્વાલેર કુછડકી મહિમપુરી કંબલ લૂણુકરણસર લાઔર દેવીઝર ખેજડલા બોલરવા ભેડાઈ પચિયાખ તિમરી અજમેર સિરવાડી દેવી ખેડા પંગલ સિરૂ જઈ સાંભર જગલ. વિક્રમપુર મુલતાન પુનાસર ખડલી રાયપુર ડેરા (હાજીખાન) ડિડવાણુ વીજાપુર રાધનપુર ડેરા(ઈસમાઈલખાન) ઉપરિ વણિત સ્તૂપોમાંહેના કંઈક તે કાલચક્રના ભોગ બની ચૂક્યાં છે. તેમ ઘણે ઠેકાણે નવાં નવાં પણ નિર્માણ થયાં છે. જેમાંના ઘણાખરા લેખે અમો આ સંગ્રહમાં આપી શક્યા નથી, આશા છે બીજા સંસ્કરણમાં આપી શકીશું. - પ્રકરણ આઠમું સાહિત્ય સેવા ગય ગુરૂદેવ શ્રીજિન કુશળસૂરિજી મહા જ વ્યાકરણ ન્યાય, સાહિત્ય અલંકાર, નાટક જોતિષ, મંત્ર તંત્ર, છંદ, તુરગપદ, કઠપૂરણ શબ્દાલંકાર અને જટિલ સમ" !િ યાઓની પૂર્તિ આદિ વિવિધ કલાઓમાં મહાન સિધ્ધહસ્ત વિદ્વાન હતા, એટલે તેઓએ જૈનધર્મની વિવિધ પ્રકારે પ્રભાવના દ્વારા મહત્તા વધારવા માટે ન્યાન્ય અનેક મહત્તાપૂર્ણ કાર્યો કર્યા જેથી સાહિત્યિક સેવા યદ્યપિ વિશેષ પ્રમાણમાં નહોતાં કરી શક્યાં છતાં જે કંઈ રચનાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128