Book Title: Dada Shree Jinkushalsuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Shravak Sangh

View full book text
Previous | Next

Page 94
________________ સમપ્રભ, વિશેષ ઉલલેખનીય મુનિપુંગવે હતા. એટલે એમને અને એમની શિષ્ય પરંપરાને પરિચય આપવું જરૂરી છે. ૧ મહોપાધ્યાય શ્રીવિનયપ્રભ એમની દીક્ષા સં ૧૩૮૨ વૈશાખ સુદિ ૫ ને દિવસે થઈ એવું ઉલેખ પૂર્વના પ્રકરણમાં થઈ ચુક્યું છે. સંવત્ ૧૩લ્સ અને ૧૪૧૨ના વચગાળામાં એઓશ્રીને ઉપાધ્યાય પદ મળ્યું હોય એમ અનુમાનથી જણાય છે,આપ બહુ ઉચ્ચકેટિના વિદ્વાન હતા. એમની સાહિત્યિક સંસ્કૃતિઓ આ પ્રમાણે છે. ૧ નરમ ચરિત્ર–સંવત ૧૪૧ર કાર્તિક પૂર્ણિમાએ ખંભાતમાં આ ચારિત્રની રચના કરી. તેજ સમયમાં લખાયેલી ૧૦ પત્ર અને ૪૯૪ લેકની પ્રતિ બાજેતરાના ભાવહષય ભંડારમાં અમેએ જોઈ હતી. અંતિમ ઉલેખ આ પ્રમાણે છે. "संवत १४१२ वर्षे मीविनयप्रभोपाध्यायैः श्रीस्तम्भपुरे સ્થિતૈઃ સચ(સ્વ) (2)સારા(ચ) ર દિ નરવા ” આ ગ્રન્થનું પ્રકાશન જામનગરવાળા પંડિત હીરાલાલ હંસરાજે કર્યું છે. પરંતુ આશ્ચર્યને વિષય છે કે પ્રકાશકે નામજ ઉડાવી દીધું છે. સાહિત્ય સાધનામાં આવા પ્રયાસ ગ્રન્થકર્તાનું ઘાતક અને નિદ્ય છે. ૨ ગૌતમ રાસ-સંવત ૧૪૧૨ કાર્તિક સુદિ ૧ના દિવસે ખંભાતમાં આ રાસ દેશી ભાષામાં બનાવ્યો છે, ખરેખર આ ગૌતમરાસની ભાષાશૈલી લાલિત્યપૂર્ણ અને પ્રાસાદિક આદિ આશ્ચર્યોત્પાદક સાહિત્યિક ગુણોથી યુક્ત છે, આજે સેંકડે જ્ઞાનભંડારોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128