________________
બીજા પણ ઘણા ચમત્કારેના ઉલલેખે રામલાલજી ગણિ"કૃત “દાદાસાહેબની પૂજા તથા સ્તવનો એવં અચાન્ય કવિઓ દ્વારા નિર્મિત સ્તન્ન સ્તુતિ સયા સ્તવનાદિમાં મળી આવે છે. જે સર્વજનપ્રસિધ્ધ છે. - જ્યાં જ્યાં ગુરૂદેવના ચરણપાદુકા અને પ્રાચીન રસૂપસ્થાને છે ત્યાં ત્યાં ભિન્ન ભિન્ન સમય પર યાત્રીઓ તથા ધ્યાવના કરનારાઓને જે જે ચમત્કાર થયા તથા કામના પૂર્ણ થઈ તેના સેંકડે ઉદાહરણ વિદ્યમાન છે, એટલે સર્વ પ્રસિદ્ધ વસ્તુને વ્યકત કરવાનું આ સ્થાન નથી. . '
એમના અલોકિક પ્રભાવનું જ્વલંત ઉદાહરણ એટલું જ બસ છે કે જ્યાં જુઓ ત્યાં સેંકડો સ્તુતિ તેત્ર, અષ્ટક નિશાની, પદ, છંદ, સ્તવન અને સેંકડોએ સ્મૃતિ મંદિર ચરણે, પ્રતિમાઓ જ્યાં જુઓ ત્યાં મળે છે. આજ દિવસ સુધી યુગપ્રધાન આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી મહારાજ શિવાય કઈ પણ આચાર્યનાં આટલાં મંદિર અને સ્તવને મળ્યાં નથી જેટલાં આપના મળ્યાં છે. જેનેના લેદય પર આજ સુધી એમનું કહ્યું પ્રભુત્વ છે. આચાર્યશ્રીને સ્વચ્છ પરગચ્છ સ્થાનકવાસી અને કટ્ટર તેરાપંથી આદિ બધાયે લેકે ભકિતભાવ પૂર્વક માને છે એમને સમસ્ત ભારતમાં જ્યાં જ્યાં જૈન મંદિરે અનેતી છે ત્યાં ત્યાં એમને ચરણ પાદુકાઓ મળે છે, ઘણે ઠેકાણે એમની “દાદાવાડીઓ પણ ગામથી જરા દૂર અથવા તે સમીપ સ્વતંત્રજ મળી આવે છે. એમ છતાં વાંચકોની વિશિષ્ટ જાણકારી માટે થોડાં સ્થાનેની સૂચિ ચાપવી ઉચિત ગણાશે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com