________________
આ આયે રી સમરતા દાદે જ આવ્યો. - સંકટ દેખ સેવકું સદ્દગુરૂ, દેરાઉન્ત ધાયે, સ. ૧ ' વરસે મેડને રાત અંધારી, વાય પિણ સબળે વાયો. પંચ નદી હમ બેઠે બેડી દરિયે, હે દાદા દરિયે ચિત્તડરાયો,સારા દાદા ઉચ્ચ ભણી પહુંચવણ આયે, ખરતર સંઘ સવા. “સમયસુંદર કહે કુશલ કુશલ ગુરૂ, પરમાનન્દ સુખ પાયે,સ૩
- ૩ એવી જ રીતે જલવૃષ્ટિના અભાવમાં એમનું સ્મરણજ્યારે કર્યું ત્યારે તત્કાલ વર્ષા થઈ તેનું પણ કવિવરે “માંગે મેડqહતુરત” એવાં પદ્યની રચના કરી સાન્નિધ્ય સ્વીકાર્યું છે.
૪ કવિવર ધર્મવર્ધનજીએ પણ સ્વરચિત કુશલ સૂરિજીના સ્તવમાં બૂડતી નૌકાને એકદમ બચાવી લેવાનું વર્ણન કેટલી વાર કર્યું છે.
.
. આચાર્ય શ્રીજિન ભકિત સૂરિજી નિર્મિત શ્રીજિનકુશળસ્તિવનમાં બીકાનેરનરેશ શ્રી સુજાણસિંહની શત્રુઓના શિયથી રક્ષા કરવામાં આવી જેને ઉલેખ આ પ્રમાણે છે.
રતિખ પરચો પામી, શ્રી બીકણ નરેશ”
સુજાણસિંહ નરરાજને, અરિચ લિયૌ ઉબાર” ' '
ગુરુગુણ રત્નાવલી ૫ ૬૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com