________________
૧ બિકાનેરનાં મંત્રીશ્વર વછાવતકુલાવર્તસ શ્રીયુત કર્મચંદ્રજીના પૂર્વજ મંત્રી વરસિંહજી ઉરની યાત્રા માટે અતિ ઉત્કંઠિત હેવા છતાં પણ રાજવિપ્લવાદિ કઈ કારણવશ જઈ ન શક્યા. ત્યારે એમની મનેકામના પૂર્ણ કરવા માટે ગુરૂદેવે બિકાનેરથી ૪ ગાઉ ઉપર ગઢાલય (નાલ) નામક સ્થાનમાં સમ્મુખ. આવી સ્વપ્ન દ્વારા દર્શન આપ્યાં, અને કહયું કે હું તમારી. આંતરિક ભકિતથી બહુજ સંતુષ્ટ થયે છું, તમારી યાત્રા અહીંજ સફલ છે. મંત્રીશ્વરે ગુરુ મહારાજનાં દર્શનની સ્મૃતિ સ્થિર કરવા માટે ઉપર્યુકત સ્થાન પર ગુરુમંદિર નિર્માણ કરાવ્યું. આજે એટલે કાળ વ્યતીત થઈ ગયા છતાં તે સ્થાને સૂરિજી મહારાજને પ્રભાવ સર્વવિદિત છે. સાંભળવા પ્રમાણે ત્યાં એમના ચરણ પણ દેરાઉરથી આવેલાં છે. સેમવાર તથા દરેક પૂર્ણિમાએ બીકાનેરના તમામ ગચ્છના સેંકડો નરનારીઓ દર્શનાર્થે આવી કૃતાર્થ થાય છે, કાર્તિક પૂર્ણિમા અને ફાગણ. વદ અમાસને દિવસે ત્યાં દર વર્ષે મેળા ભરાય છે.
૨ કવિવર શ્રીસમયસુંદરજી ગણિ જ્યારે સિંધ પ્રાતમાં ચિત્રણ કરતા હતા ત્યારે સંઘ સહિત ઉચ્ચનગર જતાં સ્વર્ગમાં પંચનદી પાર કરવા વહાણમાં બેઠા હતા. તે કાળે અંધારી રાત પૂરજેરના વરસાદ સહિત એકાએક ભયંકર તેફાન આવી જવાથી નૌકા ભયમાં આવી પડી, ત્યારે એક માત્ર ઈષ્ટ દાદાસાહેબજ શાન ધર્યું. ફળસ્વરૂપ તરતજ સૂરિજીના દેવાત્માએ સહાયતા કરીને સંકટ દૂર કર્યું, કવિ પિતે પિતાના શહીદેમાં આ ઘટનાનું વર્ણન આ પ્રમાણે કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com