________________
૪૩
પ્રકરણ પાંચમું
સિવુ દેશમાં ધર્મપ્રચાર
,
પS
::
આચાર્યવર્ય શ્રીજિનકુશલસૂરિજીને લેકે ત્તર પ્રભાવ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગે,
એમની ધવલકીર્તિરૂપી વૈજયંતી સર્વત્ર ફરકતી છે કે છે થઈ ગઈ. મહાન આત્માઓના લક્ષણેમાંના છેડા પણ લક્ષણને વિકાસ કેઈના જીવનમાં થાય તે એનું જીવન અવશ્યજ ઉચ્ચ કક્ષાએ પહોંચે એ સ્વાભાવિક વાત છે.
આચાર્ય શ્રી જિનકુશલસૂરિજીએ તે પિતાનું સમગ્ર જીવન સ્વપૂર્વજો દ્વારા નિર્માપિત પવિત્રતમ માર્ગ પર જ આધારિત કર્યું હતું, એમને ઉપદેશ વ્યાપક હતું, માનવ સંસ્કૃતિ અને સભ્યતાના આંતરિક રહસ્યના ગંભીર તત્ત્વનું પ્રફેટન કરી સાર્વજનિક ઉન્નત પથ નિર્માણ કરવાની એમનામાં અપૂર્વ શકિત હતી. વાણી બળે જૈન ધર્મના અમૂલ્ય તને સર્વત્ર પ્રચાર કરી વિતરાગ પરમાત્મા કથિત ધર્મને પ્રચાર કરવા વડે પિતાનું જીવન સાર્થક કરી તેમના સમકાલીન કહેવાતા આચાર્યો આદિની આગળ એક ઉત્કૃષ્ટ આદર્શ સ્થાપિત કર્યો હતું. જ્યાં જેનેના ઘરો બીસ્કુલ નહતાં ત્યાં પણ આચાર્યશ્રીને વિહાર કેઈપણ ખેલના રહિત નિરાબાધ પણે થતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com