________________
દેવ પ્રભુની પ્રતિમાનાં વિધિવત્ દર્શન વંદન કર્યા. અહીંના શ્રાવકે ઘણે દિવસથી સૂરિજી મહારાજના આગમનની પ્રતીક્ષા કરતા હતા. અત્યારે પિતાનાં મનોરથ પૂર્ણ થયાં જાણી આનદેત્સવ મનાવવા લાગ્યા. અહીં આચાર્યદેવ માસકલ્પ કરી સદ્ધર્મને વિજય વાવટે ફરકાવી મિથ્યાત્વને અધિકાંશ નાશ કર્યો. આત્મોન્નતિના પ્રશસ્ત માર્ગમાં સહાયક એવા ઉપદેશામૃતનું પાન કરવા અહિને શ્રાવક સમુદાય હમેશાં તત્પર રહેતે.
ત્યાર બાદ સૂરિજી મહારાજ ઉચનગર આવ્યા, આપના શુભાગમનથી બધાએ નાગરીક જનોને અતિ પ્રસન્નતા થઈ. હિન્દુ, મુસલમાને બધાએ તેમના સ્વાગતમાં સારો ભાગ લીધે હતે, બારેય જાતના વાજીંત્રે ખૂબ વાગી રહ્યા હતા. એટલે એમને આ નગર પ્રવેશત્સવ ભારે દર્શનીય હતે. પૂર્વકાલમાં
જ્યારે અત્રે હિન્દુ શાસન હતું ત્યારે શ્રીજિનપતિસૂરિજી મહારાજના પુનીત પાદપવોથી આ નગર પવિત્ર થયું હતું, તેજ આ નગરમાં ચતુર્વિશતિપટ્ટાલંકાર શ્રીષભદેવ સ્વાઅમીની ભવ્ય પ્રતિમાનાં દર્શન શ્રીજિનકુશલસૂરિજીએ કર્યા. અહીંના શ્રાવકનાં દદય આચાર્યશ્રી પ્રતે સ્વાભાવિક રીતે ફના હતાં જેથી આપની અમૃત શ્રાવિશું વાણીના પ્રવાહને સત્વર ઝીલી લીધ, તદનુસાર અનેકે મિથ્યાત્વ પ્રવૃત્તિઓ નાબૂદ થઈ ગઈ, એટલે ત્યાં શ્રાધ્ધજનેએ અશુદ્ધ કુલાચારાદિ અનેક પ્રકારના મિથ્યાત્વને બાહુલ્યતાએ પરિત્યાગ કર્યો.
વિ. સં. ૧૩૮૪ ના માહા સુદિપ ને દિવસે શેઠ ગોપકલના પુત્ર નરપાલ, શાહ વયરસિંહ નન્દન મોખદેવ, લાખણ "આંખ,કઠુઆ, રિપલ, વકિલ, ચાહડ અને બાહડ આદિઉચ્ચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com