________________
૫૫
* પ્રાતઃકાલ થતાની સાથેજ વિદ્યુતવેગે ઉપર્યુકત શેક સમાચાર ચારે દિશાઓમાં ફેલાઈ ગયાં. આખું એ નગર ગુરમહારાજના સ્વર્ગવાસથી શેકના સાગરમાં ડૂબી ગયું. ગુરૂપ્રત્યે સર્વાધિકભકિત પરાયણતા રાખનારાઓનાં ચક્ષુઓમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા લાગી ગઈ. જાણે કે હૃદયજ પવળી ને આંખે દ્વારા વહી રહ્યું હોય તેવું શકમય વાતાવરણું કરુણાનું મૂર્ત રૂપ ખડું કરી દેતું હતું. પિતાના પરમ ઉપકારી અને આત્મીય ન હોવા છતાં પણ આત્મીય સ્નેહ સમ્બન્ધ સૂત્રથી જે સાથે બંધાયેલ હોય તેમના મનમાં કેટલે ભીષણ વજાઘાત થતું હશે એ વાત કપાનામાં આવે એવી નથી. અનું. ભવને જ વિષય છે. વર્ષો સુધી જેણે પિતાના શરીરને જરા પણ મેહ કર્યા વિના અનેક કષ્ટ અને યાતનાઓને ગુર્નાવલીમાં લેખકની ભૂલના અંગે “
પંચાં લખતાં “યાંથી પહેલાને “ શ્રી જઇને “પંચાં લખાઈ ગયું હોય અને પાછળ વાલાએ તેને “પંખ્યા સમજીને પાંચમ લખી દીધી હેય તો તે કાંઈ નહીં બનવા જેવું નથી પરંતુ સબલ કારણ વિના પંચમીની ચાલુ પ્રથા છુટી ને અમાવસ્યાની પ્રથા ચાલુ થઈ જવી કોઈ પણ રીતે શક્ય લાગતી નથી
શ્રીમાન સમયસુંદરજી વિગેરે એ ૮ દિવસનું અણુસણ કરવાનું કે બૃહદવલીમાં પણ ગણ વિષયક શિક્ષા આપવા વિગેરેનું માઘ શુ ૧૩ સેજ લખ્યું હોય તો તે માનવાને કારણ છે કે ૮ દિવસ ફાળ વદ પંચમીએજ પૂર્ણ થતા હોવાથી તે દિવસે સ્વર્ગતિથિ માનવી ઠીક. પરંતુ તેમ છે નહી, ૧૩ના તો વ્યાધિ ઉત્પન્ન થઈ અને તેના તે દિવસે અણસણ કરવું પણ સંભવ ઓછું લાગે છે. તે પછી ચાલતી સાર્વત્રિક અમાવસ્યાની પ્રથાને બ્રાંત માનીને પંચમીને પ્રામાણિક માનવી કયાં સુધી યોગ્ય કહી શકાય ? છત્યલમા (સંપાદક)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com