________________
નિવાસ કરી કયાસપુર આદિ સિંધના અનેક ગામમાં એક અને નગરમાં પાંચ દિવસ, આ પ્રમાણે ઉગ્રાતિઉગ્ર વિહાર કરતાં કરતાં દેવરાજપુર પધાર્યા અને ૧૩૮૭નું મારું ત્યાં કર્યું
સંવત ૧૩૮૮માં ઉચ્ચપુર, કયાસપુર, શિલારવાહણ, વગેરે સિલ્વદેશસ્થ ભિન્નભિન્ન ગામ-નગરનાવિધિસમુદાયનું સમેલન થવાથી અનેક દિવસ સુધી નાના પ્રકારના ધાર્મિક ઉત્સવ થયા, મિતિ માગશર સુદિ ૧૦ને દિને પદસ્થાપના, વ્રત ગ્રહણ, માળારોપણ આદિ નિમિત્તે વિરાટ નન્દીમહેત્સવ થયે, આ શુભ અવસર પર વિદ્વત શિરોમણિ શ્રીતરૂણકીતિ ગણિને આચાર્ય પદ સમર્પિત કરી તરૂણપ્રભાચાર્ય તરીકે જૈન સંઘમાં પ્રસિદ્ધ કર્યા પં. સ્લમ્પિનિધાન ગણિને ( ૧ સંવત ૧૩૬૮ શ્રાવણ વદિ ૧ને દિને ભીમપલ્લીમાં શ્રીજિનચંદ્ર સરિજીએ એમને દીક્ષા આપી. શ્રીજિનકુશલસૂરિજી રચિત “ચારગુરુ વૃત્તિ” ના આપ સાધક હતા. સં૧૪માં દીપાવલીને દિવસે પાટણમાં મહતીયાણ ઠ. બલિરાજની અભ્યર્થનાથી “પડાવશ્યક બાલાવબેધ” . જે સૂવે પર પ્રાપ્ત થતા દેશી ભાષામય બાલાવબોધમાં સર્વ પ્રાચીન અને પ્રથમ છે. ગધભાષાની દૃષ્ટિએ પણ આનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ ગ્રંથની થોડી કથા “ બાવીને પુર ગર સમ”માં છપાયેલી છે. વિ. સં ૧૪રની પ્રાચીન હસ્ત લિખિતપ્રતિ બીકાનેરના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. એમના વિદ્યાગુરૂ રાજેન્દ્રચંદ્રાચાર્ય અને યશકીર્તિ ગણિ હતા, શ્રીજિનપદ્રસૂરિજી, શ્રીજિન લબ્ધિસૂરિજી તથા શ્રીજિનચંદ્રસૂરિજી આચાર્યોને એમણેજ આચાર્ય પદ આપ્યાં હતાં. આપની કેટલીએ સ્તોત્રાદિ કૃતિ મળે છે. આ
૨ આ મુનિએ પણ ચરિત્રનાયક શ્રીજિનકુશલસૂરિજી રચિત ચૈત્યવંદુન % વૃત્તિ” નું સંશોધન કર્યું હતું. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com