________________
આવ્યા, ત્યાં સૂરિજીના પૂર્વજ વાહિત્ર શા. ઉદ્ધરણે શ્રીશાંતિનાથ જિનાલય નિર્માણ કરાવ્યું હતું અને સ્વયં ચરિત્રનાયકના ગુરૂદેવ શ્રીજિનચંદ્રસૂરિજીને જન્મ અને દીક્ષા પણ એજ નગરમાં થયાં હતાં, આ વાત અત્રે ખાસ નોંધ કરવા લાયક છે.
લવણખેટકથી પ્રયાણ કરી પિતાની જન્મભૂમિ શમ્યાનયન-સમિયાણા (ગઢ સિવાણા) પધાર્યા ત્યારે ત્યાંના શ્રાવક સમુદાયે કરેલ બહુજ ભાવભીના સત્કાર પૂર્વક શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શન કર્યા. કેઈપણ પિતાના ગામને વ્યક્તિ જ્યારે સર્વાગપૂર્ણ ગ્યતાના બળે ઉચ્ચ સ્થાન પર પહોંચે ત્યારે એ ગામના લેકે એના પર ગૌરવ લે અને ઊંચા આસન પર બેસાડે એ સર્વથા સ્વાભાવિક વાત છે.
આ રીતે બાડમેરથી વિહાર કર્યા બાદ લવણખેટક અને સમિયાણાના શ્રાવકને સંતુષ્ટ કરી સૂરિજી મહારાજ જાલેર પધાર્યા, સંઘે મોટા આડંબર વડે પ્રવેશત્સવ કરાવ્યું. સ્વપ્રતિષ્ઠિત ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાના દર્શન વંદન કર્યો, ત્યાં મંત્રીશ્વર કુલધરના વંશમાં દીપક સમાન મંત્રી ભેજરાજને પુત્ર સલખણસિંહ, શાહ વાહડ પુત્ર ઝંઝણ વગેરે સ્થાનીય સંઘ તરફથી શેઠ હરપાલ પુત્ર પાલ " આદિ ઉચ્ચનગર અને દેવરાજપુરને શ્રીસંઘ પાટણના શેઠ તેજપાલ, રુદ્રપાલ આદિ અને જેસલમેર, સમિયાણ શ્રીશ્રીમાળ (ભિન્નમાળ) સાર, ગુઢહા પ્રભૂતિ અનેક નગરેનાં સંઘ સમસ્ત તરફથી ૧૫ દિવસ લગી દીક્ષા આહણ કરવાની અભિલાષાવાળા વૈરાગી મહાનુભાને સુંદર આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com