________________
૪૨
કરવામાં આવ્યું, અને કે શ્રાવકેએ વિવિધ પ્રકારનું દાન કર્યું અમારી શેષણ દ્વારા જૈન શાસનની જમ્બર પ્રભાવના કરતાં વિ. સં. ૧૩૮૩ ફાગણ વદિ ૯ને રોજ આચાર્ય મહારોજના. તાવધાનમાં વિરાટ મહત્સવ પૂર્વક જિન બિંબ પ્રતિષ્ઠા વ્રતગ્રહણ ઉપસ્થાપના પ્રવ્રજ્યાગ્રતુણ, માલારેપણું અને સમ્યકત્વ આપણુ આદિ નન્દીમહેત્સવ મનાવ્યા. - આ પ્રસંગે શ્રીજિનકુશલસૂરિજીએ મંત્રીદલીય ઠ૦ પ્રતાપસિંહના સુપુત્ર ઠ, અચલસિંહે બનાવરાવેલાં બિહાર પ્રદેશાન્તર્ગત ઈતિહાસવિશ્રુત રાજગૃહ પાસે વૈભારગિરના ચતુવિંશતિ જિનાલયમાં મૂળનાયક એગ્ય વીતરાગ પરમાત્મા શાસનધીશ્વર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી વગેરે અનેક પાષાણ તથા ધાતુમય બિઓ, ગુરુમૂર્તિએ અને અધિષ્ઠાયકેની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી, અને ન્યાયકીતિ, લલિતકીતિ, સમકાતિ, જ્ઞાનકીતિ, અમરકીર્તિ, દેવકીર્તિ, આ ૬ સાધુઓને દીક્ષા આપી તેમજ અનેકે શ્રાવક શ્રાવિકાઓએ માલા ગ્રહણ સમ્યકત્વ મૂળ દ્વાદશત્રતાદિ ગૃહસ્થચિત વ્રત અંગીકાર કર્યા
૧ બીકાનેર સુપાર્શ્વનાથ મંદિરમાં પાર્વપ્રભુની ધાતુમય પ્રતિમા છે, તેના પર આ પ્રમાણે લેખ છે.
__ "सं. १३८३ वर्षे फारगुन वदि नवमीदिने सोमे श्रीजिनचन्द्रसूरिशिष्य श्रीजिनकुशलसूरिभिः श्रीपार्श्वनाथविम्बं प्रतिष्ठित कारितं दो० राजापुत्रेण दो० अरिसिंहेन स्वमातृपितृश्रेयोऽर्थः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com