SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કુશલસૂરિ રાસ રમે હતું જે આ ગ્રન્થના પરિશિષ્ટ “ગ” માં આપવામાં આવ્યું છે. દરેક ભવ્યને સ્વાધ્યાયની સરળતા માટે તેમાંથી ૧૫ ગાથાઓને સંક્ષિપ્ત રામ બની ગયું જણાય છે. પ્રચલિત રાસમાં તે મેટા રાસની ૧, ૮, ૯, , ૬૦, ૬૧,૬૨, ૬૩, ૪, ૫, ૬, ૬૭, ૬૮, ૬, ૭૦, ગાથાઓ છે. સંવત ૧૫૦૫ -શ્રા, શુ. ૮ ગુરૂવારને રોજ રા. નીલકંઠની લખેલી પ્રતિમાં “આઠમી ગાયા નથીએટલે ૧૪ ગાથા જ રહી ગઈ. જે આ ચરિત્રગ્રન્થનું લખાણ અમારા મૂળ સ્થાન બીકાનેરમાં થયું હત તે વિસ્તારપૂર્વક લખાત અને ઇતિહાસ વિષયક સામગ્રીને સમુચિત ઉપયોગ થાત, પણ સિલહટમાં લખાવાથી અમે પૂરી રીતે ઐતિહાસિક -સાધનને ઉપયોગ કરી નથી શક્યા, બીજી આવૃત્તિમાં તેમ કરીશું. E ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034800
Book TitleDada Shree Jinkushalsuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherShravak Sangh
Publication Year1953
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy