________________
ગોત્રીય મંત્રી શ્રીદેવરાજના પુત્ર મંત્રીરાજ શ્રી જેસલ-જેડ્ડાગર નિવાસ કરતા હતા, એમની ધર્મપત્ની સુશીલા પતિભકિતપરાયણું જયંતશ્રીની રત્નકુક્ષીથી વિ. સંવત્ ૧૩૩૭માં આપણા ચરિત્રનાયકનો જન્મ થયો ને કરમણુકુમારના નામથી સઓધિત થયા. શુકલ પક્ષની દ્વિતીયાના ચંદ્રમાની પેઠે અહર્નિશ વૃદ્ધિ પામતા સ્વજનેના ચિત્તને આલ્હાહિત કરવા લાગ્યા. - જ્યારે આપ દશ વર્ષના થયા ત્યારે ખરતરગચ્છનાયક પરમપ્રભાવક સુવિહિતશિરોમણિ આચાર્ય વર્ય શ્રીજિનપ્રબોધસૂરિજીના પટ્ટધર કલિકાલકેવલી શ્રીમાન જિનચંદ્રસૂરિજીનું જેની પ્રતિલિપિ પરિશિષ્ટમાં આપવામાં આવી છે, શ્રીજિ કલસૂરિજી અને એમના ગુરુ શ્રીજિનચંદ્રસૂરિજી. તથા શ્રીજિનપદ્મસૂરિજી, શ્રીજિનભદ્રસૂરિજી આદિ મહાન પ્રભાવક આચાર્યો આજ વંશન છે. ખરતરગચ્છની વેગડ શાખામાં તે અધિકાંશ આચાર્યો આજ વંશના હતા. વર્તમાનમાં પણ છાજેડ ગાત્ર ખરતરગચ્છાનુયાયી છે, આ ગેત્રની એક ઐતિહાસિક પ્રશસ્તિ અમદાવાદથી પ્રકાશિત “જેને પ્રશસિત સંગ્રહમાં પ્રગટ થઈ છે. બાબૂ પૂર્ણચંદજી નાહર સંગ્રહિત “જૈન લેખ સંગ્રહ લેખાંક ૨૫૦પ માં આ ગેત્રની મહત્ત્વપૂર્ણ સામગ્રી મળે છે.
૧ ગૃહસ્થાવાસમાં આપ શ્રીજિનકુશલસૂરિજીના પિતૃવ્ય (કાકા) હતા. જેમકે ચરિત્રનાયક કૃતજિનચંદ્ર ચતુસપ્તતિકા”ગ્રન્થપરથી ફલિત થાય છે આ ગ્રન્થને એતિહાસિક સાર અમારા “ઐતિહાસિક જેન કાવ્ય સંગ્રહના સાર વિભાગ પૃ.૧૧)માં આપેલ છે અને મૂલ આ ગ્રન્થના અંતિમ ભાગમાં પ્રકાશિત છે. “યુગપ્રધાનાચાર્યગુર્નાવલી”માં એમનું જીવન વિગતવાર વર્ણવ્યું છે. જે ઈતિહાસની દૃષ્ટિએ મહામૂલ્યવાન છે. જૈસલમેર નરેશ કર્ણદેવ નેત્રસિંહ, સમિયાણા(ગઢસિવાણા)ના સમરસિંહ શીતલદેવ આદિ આપના પરમભક્ત હતા. આપે સમ્રાટ, કુતુબુદ્દીનને પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com