________________
વાચનાચાર્ય પદ સંવત ૧૩૧પમાં ફલવદ્ધિકા–ફાધી–પાનાથજીની બીજી વાર યાત્રા કરી શ્રીજિનચંદ્રસૂરીશ્વરજી નાગપુર–નાગૌર– પધાર્યા ત્યારે ત્યાં મિતિ માહ સુદિ ૧૨ ના રોજ મંત્રીદલીય ઠ. વિજયસિંહ ઠ સેતુ સા. રૂદા આદિ ગિનીપુર-દિલ્લી સંઘના પ્રમુખ શ્રાવક તથા ડાલામઉના મંત્રીદલીય ઠ. અચલ આદિ સમુદાય કન્યાનયન-કન્નાણ-(દાદરીથી ૪ માઈલ) આસિક-હાંસી, નરભટાદિ વિભિન્ન સ્થાનોના નિવાસી સમસ્ત વાજડ-વાગડ-દેશના સંઘ, મ. મૂધરાજ આદિ કોશવાણાના સમુદાય તથા સમગ્ર સપાદલક્ષ દેશના સમૂહ, જાવાલિપુર– જાલેરના શાહ સુભટ શમ્યાનયન આદિ મારવાડના શ્રીસ એકત્ર થવાથી વિરાટ ઉત્સવ પ્રારંભ થશે, ભિન્ન ભિન્ન સ્થાનો પર સદાવ્રતે ખેલાયાં જિનચૈત્ય-મંદિરમાં નૃત્ય, વાજિંત્રાદિસહ પૂજન થયાં. અને સ્વધાર્મિક વાત્સલ્ય આદિ અનેક ધાર્મિક સુકૃત્ય થયાં. બહુ સંખ્યક શ્રાવક શ્રાવિકાઓએ યથાશકિત વ્રત અંગીકાર કર્યા માલા રોષણાદિ માટે નંદી મહત્સવ કર્યો તે સમયે મુનિ શ્રીસેમચંદ્ર અને સાધ્વી શીલસમૃદ્ધિ દુર્લભસમૃદ્ધિ, ભુવનસમૃદ્ધિ એ ચારને દીક્ષા આપવામાં આવી.
૧ અહીંના વિધિચૈત્યમાં વિ. સં. ૧૨૩૪ માં શ્રીજિનપતિસૂરિજીએ શ્રી પાર્શ્વપ્રભુની સ્થાપના કરી, વિશેષ માટે જાઓ- જે સત્ય પ્રકાશ)
૨ આ જાતિના સંબંધમાં “મહરિયાણજાતિ” નામને અમારે લેખ જેવા ભલામણ જે “એસવાલ નવયુવક” વર્ષ ૭ અંક માં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com