________________
૩૪
બૂલ્હાવસહીના જીર્ણોદ્ધારાર્થ શા છજજલ પુત્ર રાજસિંહ અને મોખદેવ કારિત શ્રેયાંસનાથાદિ જિનપ્રતિમાઓ અને ભણશાળી લુણા કારિત શત્રુંજય ઉપરના અષ્ટાપદપ્રસાદ નિમિત્તે ચતુર્વિશતિ જિનબિંબ આદિ ૨૫૦ અઢીસે પ્રસ્તર (પાષાણ)ની તથા પિત્તળની અગણિત મુતિએ, ઉચ્ચપુર અર્થે શ્રીજિનદત્તસૂરિ તથા જાલેર અને પાટણ માટે શ્રીજિનપ્રબંધસૂરિ દેવરાજપુર (રાઉરોગ્ય શ્રીજિનચંદ્રસૂરિ અને અંબિકા, બીજી પણ અધિષ્ઠાયકાદિની પ્રતિમાઓ અને સ્વભંડાર એગ્ય સમવસરણપટની પણ પ્રતિષ્ઠા કીધી.
વૈશાખ વદિ દિને દિને વ્રત ગ્રહણ માલારોપણ આદિ નિમિત્તે નન્દી મહોત્સવો અતિશય વિસ્તાર પૂર્વક કરવામાં આવ્યાં, તે પ્રસંગે દેવભદ્ર અને યશભદ્ર, આ બન્ને મુનિઓને વડી દીક્ષા તથા સુમતિસાર, ઉદયસાર અને જયસાર, આ ત્રણ મુનિઓને તેમજ ધર્મસુન્દરી અને ચારિત્રસુન્દરી, આ અને આર્યાએને દીક્ષા આપવામાં આવી. જયધર્મ ગણિને ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યા તેમજ બહુ સંખ્યક સાધ્વી
આ પ્રતિમા અત્યારે દેલવાડામાં વિદ્યમાન છે, જેને લેખ બાબૂપૂર્ણચંદ્રજી નાહરના લેખ સંગ્રહમાં ૧૧૮૮ લેખક તરીકે પ્રસિદ્ધ થયે છે. મેહા નામના શ્રાવકે આ પ્રતિમા ભરાવી હતી.
૧ આ પ્રતિમા બીકાનેરના મહાવીરના (વેદોવાળા) મંદિરમાં છે, જેને લેખ આ પ્રમાણે છે.
संवत् १३८१ वैशाख वदि ५ श्रीजिनचंद्रसूरिशिष्यैः श्रीजिनकुशलसूरिभिरंबिका प्रतिष्ठिता]तम् (?)"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com