Book Title: Dada Shree Jinkushalsuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Shravak Sangh

View full book text
Previous | Next

Page 29
________________ રાજદર્શન ગણિ. વાચક સર્વરાજ ગણિ આદિ અનેક વિદ્વજનમાન્ય અપ્રતિમ પ્રતિભાસંપન્ન વિદ્વાનોએ પણ હંમ-વ્યાકરણ બૃહદવૃત્તિ (૩૬૦૦૦), મહાતકલક્ષણ સાહિત્ય અલંકાર જોતિષ અને સ્વપરના દર્શન શાસ્ત્રોનું સુનુશ્ચિત અધ્યયન કર્યું હતું. આપણું ચરિત્રનાયકને પણ અભ્યાસ ઉપર્યુકત ઉપાધ્યાયજી પાસે થયે હતે. એ વાત તેમની સ્વયંનિર્મિત “ચૈત્યવંદનકુલકવૃત્તિની પ્રશસ્તિના નિમ્નલિખિત લેકથી સિદ્ધ થાય છે. "तन्मौक्तिकस्तबकसेव्यपदोऽनुवेल-मस्ताघसंवरधरः कुपथप्रमाथी । विद्यागुरुर्मम विवेकसमुद्रनामो-पाध्याय इद्धतररत्ननिधिर्बभूव ॥११॥ આચાર્ય નામનું મહા મૂલ્યવાન પદ અર્પિત કર્યું. આપને વિહાર પ્રદેશ બહુજ વિસ્તૃત હતે. બિહારના રાજગૃહ આદિ તીર્થોની યાત્રાઓ પણ આપે કરી હતી. એમને શ્રાવક સમુદાય પણ વિદ્વાન હતે. ઠ. ફેએ આજ વાચનાચાર્ય પાસે વિ. સં. ૧૩૪૭માં “યુગપ્રધાન ચઉપઈ” ની રચના કન્નાણામાં કરી વિશેષ માટે જુઓ “વિશાલ ભારત” મે–જુન ૧૯૪૭ ૧ આપ પાલનપુરમાં વિ. સં. ૧૩૧૫ અષાઢ સુદ ૧૦ના દિવસે શ્રીજિનેશ્વરસૂરિના હસ્તકમેલ દ્વારા દીક્ષિત થયા. વિ. સં. ૧૩૪૬ વિશાખ કૃણ ૧ જાલેરમાં શ્રીજિનચંદ્રસૂરિએ વાયનાચાર્ય પદ આપ્યું. - ૨ સં. ૧૩૨૨-માઘસુદિ ૧૪ના રોજ વિક્રમપુર–(આજનું બાકાનર નહીં કિંતુ જેસલમેરસ્ટેટ સ્થિત)માં આપની દીક્ષા થઈ, સં. ૧૩૪ર વૈશાખ સુદિ ૧૦ જાહેરમાં શ્રી મહાવીર ભગવાનના મંદિરમાં શ્રીજિનચંદ્રસૂરિજીએ વાચક પદ આપ્યું. આપની કૃતિ ગણધરસાદ્ધશતકલgવૃત્તિ પ્રસિધ્ધ છે જેનું પ્રકાશન શ્રીજિનદત્તસૂરિજ્ઞાનભંડાર સૂરતથી થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128