________________
પ્રકરણ બીજું
સૂરિપદ અને પ્રતિષ્ઠા
સ
પાછળના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે પરમત્કૃષ્ટ વ્યાખ્યાતા આચાર્ય મહારાજ શ્રીજિનચંદ્રસૂરિ
જીનું જીવન કેટલું સમજવલ અને અનુકરણીય હતું ! એ કેવલ ચારિત્રિક સંપત્તિનાજ સ્વામીન હતા પણ જ્ઞાન અને ક્રિયાને અપૂર્વ સંગમ-સમન્વયને ઉત્કૃષ્ટ આદર્શ ઉપસ્થિત કરનાર મહાપ્રભાવક પુરુષ હતા. એમની વકતૃત્વ શકિત નિસ્સન્ટેહ વિદ્વાને ને આશ્ચર્ય ચકિત કરે એવી હતી, ઠ૦ ફેરુ તે એમના માટે લખે છે કે એમણે ચાર રાજાઓને પ્રતિબંધ આપ્યું હતું, એમને શિષ્ય સમુદાય પણ વિશેષરૂપે આત્મકલ્યાણ પ્રગતિ સાધક માર્ગ પર અવિરત ગતિએ પ્રયાણ કરનારો હતે માનવ સંસ્કૃતિના બૌદ્ધિક વિકાસમાં એમનું સ્થાન ઊંચું છે એ સમયનું પ્રતિબિંબ એમના ગ્રન્થમાં વિદ્યમાન છે.
પ્રતિભા એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે, ગમે તે ક્ષેત્રમાં કઈ પણ માણસ કે વિદ્વાન વિચરણ કરે, પરંતુ પુરુષાર્થ કરતાં એ પ્રતિભાની આવશ્યકતા અધિક રહ્યા કરે છે. અંતચેતના નું જાગ્રુતરૂપ જયાં સુધી આપણે ન કલ્પી શકીએ ત્યાં સુધી પુરુષાર્થ પણ શા કામને મહાપુરુષે આ સંસારમાં જેટલા થયા છે તે પ્રતિભા લઈને જ અવતર્યા હતા. એમનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com