________________
શુભાગમન સમિયાણા (ગઢસિવાણ)માં થયું. ગુરુદેવના અમૃતમયી ધર્મોપદેશને પ્રભાવ બાળકના સુકુમાર મસ્તિષ્ક પર એવો પડયે કે જેથી એઓ સાંસારિક-ભૌતિક કાર્યો પ્રતિ ઘણા કરવા લાગ્યા. એમણે તત્ક્ષણ પોતાનું સમગ્ર જીવન સંધમારાધનમાં વ્યતીત કરવાનું નિશ્ચિત કર્યું. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એમના મસ્તિષ્ક અને હૃદયમાં એવી ઠેસ લાગી કે પૂર્વજન્મના સુંદર સંસ્કારોનો પ્રવાહ અંતર્મુખી પ્રવાહિત થવા લાગે, જેથી આધ્યાત્મિક સંસ્કૃતિના મૂળભૂત તાપર એમનું ધ્યાન ચૂંટયું. નિવાસસ્થાને આવી માતેશ્વરી જયંતશ્રીને વિનયયુકત વચને વડે વિજ્ઞપ્તિ કરી કે “માતેશ્વરી ! ગુરુદેવના સદુપદેશથી પ્રતિબોધ પ્રાપ્ત કરી સંયમમાર્ગ ગ્રહણ કરવાની મારી પિતાની આંતરિક પ્રબલ મને ભિલાષા છે માટે છે માતાજી ! કૃપા કરીને મને આજ્ઞા આપો જેથી હું મારું તથા જગતમાં નિવાસ કરતા એવા અને કે જેનું પણ યત્કિંચિત્ કલ્યાણ કરી શકું. ” લાડકવાયા પુત્રનાં આવાં વચન શ્રવણ કરવા માતા જરાયે તૈયાર નહતી. એટલે તેણીને હૃદય પર માર્મિક આઘાત થયે, કહેવા લાગી કે વત્સ! તારાં વચન ઘણુંજ પ્રિય અને સુંદર છે પણ મારા માટે એક માત્ર તુજ આધાર છે, તારા વિના મારું જીવન અસાર છે, વળી તું તે હમણાં બાળક છે. ચારિત્ર પાલન કરવું એ તારા જેવા સુકુમાર બાળકના માટે અતિકઠણ છે. સંયમ માર્ગમાં પગપગ પર અનેક કષ્ટો વહેરવાં પડશે. પરીક્ષા
સગુણવડે આશ્ચર્યાન્વિત કર્યો હતે. ખરતરગચ્છની પટ્ટાવલિઓ તથા પ્રાચીન ગીતમાં આ કલિકાલ કેવલી વિશેષણ થી વિભૂષિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com