Book Title: Dada Shree Jinkushalsuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Shravak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ અને બ્રાંત ધારણાઓનું નિરસન થઈ જાત અને તેઓ પિતાની કૃતિ પઢાવલીમાં પણ એને ઉપયોગ કરત. પટ્ટાવલીને આધારભૂત માનીને મુનિરાજ શ્રી બુદ્ધિ મુનિજીએ “જિનકુશલજીવનભાનામની પુસ્તિકા પ્રગટ કરી છે. પ્રાચીન ગુર્નાવલીમાં વર્ણિત ઘટનાઓ સાથે જે અન્તર પડે છે તે આ પ્રમાણે છે. ૧ ગુરુદેવના જન્મ સંવતને જૂનામાં જૂને ઉલેખ જયસાગર ઉપાધ્યાય કૃત “શ્રી જિનકુશલસૂરિ ચૌપાઈમાં છે. એમાં “જસ તેર સેંતીસે જમ્મ”ને સ્થાને “તેરસે તી” થઈ જવાથી જન્મ સંવતને ભ્રામક પ્રચાર થઈ ગયે ખરી રીતે ૧૩૩૦ સંવત કોઈ પણ પ્રાચીન ગ્રંથ કે રાસમાં નથી, એટલે ૧૩૩૭ જ વાસ્તવિક રીતે જન્મ સંવત છે . પ્રાચીન ગુર્નાવલીમાં આચાર્યપદના સમયે ૪૦ વર્ષની અવસ્થાનું સૂચન છે. સૂરિપદ ૧૩૭૭માં મળ્યું, એટલે જન્મ સંવત ૧૩૩૭ બરોબર છે. ૨ ક્ષમા કલ્યાણજીની પટ્ટાવલીમાં ભીમપલ્લીમાં શેઠ ભુવનપાલ દ્વારા નિર્માપિત ૭૨ દેવકુલિકાવાળા જિનમંદિરની પ્રતિષ્ઠાને ઉલેખ છે. કિંતુ ગુર્નાવલીમાં સં. ૧૩૧૧ વૈ. શુ. ૬ને રોજ શેઠ ભુવનપાલના દ્રવ્યવ્યયથી મહામહેન્સપૂર્વક શ્રીજિનેશ્વરસૂરિજદ્વારા શ્રી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠાને ઉલેખ છે ! ૩ પટ્ટાવલીમાં જેસલમેરમાં જસધવલ દ્વારા નિર્માપિત શ્રીચિતામણિ પાર્શ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા કરવાને ઉલેખ છે. આ ગ્રન્થમાં પૃ. ૪૫ સંવત ૧૩૮૩માં જેસલમેર પધારવા પર સ્વહસ્ત પ્રતિષ્ઠિત પાર્શ્વ પ્રભુના દર્શન કરવાને ઉલેખ છે તે કદાચ જુદી રહી હોય તે સંભવ છે, કેમકે ગુર્નાવલીમાં જસધવલવાળી પ્રતિષ્ઠા સં. ૧૩૨૧ જયેષ્ઠ સુદિ ૧૨ સે શ્રીજિનેશ્વરસૂરિ દ્વારા થવાનો સ્પષ્ટ લેખ છે. ૪ પટ્ટાવલીમાં જાલોરવાળા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવાનું લખ્યું છે. અને ગુર્નાવલીમાં સં. ૧૩૮૩ જોરમાં પ્રતિષ્ઠિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 128