Book Title: Dada Shree Jinkushalsuri Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta Publisher: Shravak Sangh View full book textPage 8
________________ શ્રીયુત મેહનલાલ દલીચંદ દેશાઈ સામ્પાદિત “ જૈન ગુર્જર કિવિઓ”ના ભાગ ૩જામાં જયસાગર ઉપાધ્યાય રચિત શ્રીજિન કુશળસૂરિ ચતુષ્પરિક પૂનાની ડેક્કન કોલેજ પુસ્તકાલયમાં હોવાના સમાચાર અમને મળ્યા કે તરતજ ત્યાંના મંત્રી મહેદય સાથે પત્રવ્યવહાર કરી મૂળપ્રતિ હસ્તગત કરી, ગત માગસરમાં સિલહટ આવતા સમય ઉપર્યુક્ત ચતુષ્પાદિકા આદિ પરિશિષ્ટ અને ગ્રન્થ એગ્ય બીજી સામગ્રી સ્વરૂપ આવશ્યક ટિપ્પણ વગેરે સાથે શ્રીમદ્ હરિસાગર સૂરિજીની ગુવલી વાળી નકલ તથા તેમનાં કરાવેલા અનુવાદની પ્રતિ બીકાનેરથી સાથે લઈ આવ્યા. ગુરૂદેવની સ્વર્ગતિથિ સમીપ હેવાને કારણે ગ્રન્થ અતિ શીધ્ર લખી પ્રકટ કરવાની તીવ્ર ભાવના જાગૃત થઈ એટલે તરત જ લેખન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું અનેક પ્રકારની - વ્યવહારિક અડચને રહેવા છતાં પણ ગુરૂદેવની પૂર્ણ કૃપા હોવાથી ૪-૫ દિવસમાં ચરિત્ર લખાઈ તૈયાર થઇ ગયું જૈન ઈતિહાસિક સામગ્રી અને અમારે સમાજ ગુરૂદેવનું જીવન અર્થાત્ ૬૦૦ વર્ષોને પ્રાચીન ઈતિહાસ, ઉપલબ્ધ ગુર્નાવલી વગર આવા રૂપમાં લખાવે અશક્ય જ હતું. એનું કારણ એક માત્ર એટલું જ કે ઐતિહાસિક સાધન સામગ્રી જવલ્લે જ મળે -છે, ગુરૂદેવે સેંકડો પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી જેમાંની આજ તે માત્ર સાતથી આઠ જ મળે છે, જ્યાં સુધી અમારા ધ્યાનમાં વાત આવી “છે ત્યાં સુધી આ પુસ્તકમાં એ પ્રતિમાઓને ઉલેખ કર ચૂક્યા નથી. ગુરૂદેવની રચનાઓ પૈકા જે મળી તેનું વર્ણન “ગ્રન્ય-રચના” નામના પ્રકરણમાં આપ્યું છે. ઘણી પ્રતિષ્ઠિત મૂર્તિઓ અને કૃતિઓમાંથી કેવલ અલ્પ જ પ્રતિમાઓ અને રચનાઓ મળે એ અમારે માટે આ છે દુર્ભાગ્યને વિષય નથી. અમારી બેદરકારીને લીધે હારે ગ્રન્થો નષ્ટ ભ્રષ્ટ થઈ ગયાં. યવનરાજ કાલમાં અનેક સુન્દર કળાપૂર્ણ મંદિરે જમીનદોસ્ત થઈ ગયાં અવશિષ્ટ સામગ્રી પણ ઉચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 128