Book Title: Dada Shree Jinkushalsuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Shravak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ મહાવીર ભગવાનને વંદના કરવાનું સૂચન છે, તથા ફાગણ વદ અને પ્રતિષ્ઠાદિને વિરાટ મહોત્સવ થયાનું વર્ણન છે. ૫ ક્ષમા ક૯યાણજીની પટ્ટાવેલીમાં આગરાસંધના આગ્રહથી સંપ સાથે શ્રી સંઘસહિત શંત્રુજય યાત્રા માટે જઈ ભાદ્રવા વદિ ૭ને દિવસે પાટણ આવ્યાનું જણાવ્યું છે. અત્રે આગરાના સ્થાને દિલ્હી જઈએ અને તિથિમાં પણ ચાર (૫) દિવસનું અત્તર છેજુઓ પ્રકરણ ૩જુ પૃ. ૩૨. ૬ પદાવલીમાં લખ્યું છે કે એમને ૧૨૦૦ સાધુ ૧૦૫ સાદિવઓ હતી, આ કથન સત્ય જણાય છે. કારણ કે એમનાં હસ્તે દીક્ષિતની સંખ્યા પણ બહોળા પ્રમાણમાં હતી, અને બીજું કારણ એ પણ છે કે એ સમયમાં સ્વશિષ્યોથી અતિરિત બીજાના શિષ્યને પણ વડી દીક્ષા ગચ્છનાયકજ આપતા ' ૭ પટ્ટાવલીમાં ફાગણ વદ અમાસના દિવસે દેરાવામાં સ્વર્ગવાસ અને સેમવતી પુર્ણિમાએ ગુરૂદેવે પ્રથમ દર્શન આપ્યાને ઉલ્લેખ આપે છે, ત્યારે ગુર્નાવલીમાં ફા. વ. ૫ બિલકુલ સ્પષ્ટ છે વિશેષ માટે પ્રકરણ ૫ મું જોવા વિનંતી છે. ૮ શ્રીજિનકુશલસૂરિ જીવન પ્રભામાં ડાગા ગોત્રની ઉત્પત્તિ અને દાદાજી દ્વારા પ૦૦૦૦ નૂતન જેન નિર્માણૂનું વર્ણન છે ૯ ઉપર સૂચિત ગ્રન્થમાં બૃહટિપ્પનિકામાં વનઇત્તિનરણજિન્નતા ( હોવ કરૂ૭૬) ને ચૈત્યવંદન કુલક વૃત્તિથી ભિન્ન લખી છે પણ અમારે મને એક જ કૃતિ છે ! ગુરૂદેવના જીવન ચરિત્ર સમ્બન્ધી વધારેમાં વધારે પ્રાચીન પટ્ટાવલિયે મળેથી ઘણું નવી વાત જાણવામાં આવી શકે તેમ છેજયસાગર ઉપાધ્યાયે સિન્ધ પ્રાંતના મલિકનાહપુરમાં ૭૦ ગાથાને શ્રીજિન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 128